________________
પૂ. ગુરુદેવ પિતાના શિષ્યમંડળ સાથે
ડાબી બાજુથી [૧] પૂ. સૌભાગ્યચંદ્રજી મહારાજ [સંતબાલજી] [૨] પૂ. ગુરુદેવ પં. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ સાહેબ [૩] પૂ. સુંદરજી મહારાજ [૪] પૂ. ચુનીલાલજી મહારાજ (ચિત્તમુનિ] [૫] પૂ. હર્ષચંદ્રજી મહારાજ
પૂ. ગુરુદેવ ભકતજને વચ્ચે
ઘણાં વર્ષો પહેલાં મુંબઈના વરસવા ઉપરના દરિયા મહાલમાં પૂ. ગુરુદેવની જન્મજયન્તીની ઉજવણી પ્રસંગે ઉમટેલા ભકત સમુદાયમાનું એક દશ્ય, જેમાં પૂ. ગુરુદેવના અનન્ય ભકત સ્વ. શેઠ શ્રી અમલખ અમીચંદ, શ્રી બેરીવલી સંઘના કાર્યકર તથા અન્ય ભકતજને દેખાય છે,
Jain Education International
For Prvale & Personal Use Only
www.jainelibrary.org