________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મારામાં છે તે સૌમાં છે, અને સૌમાં છે તે મારામાં છે. એ જાતને અનુભવ થતા હોય ત્યાં અંતરગ્રંથિને છેદ્ર થાય છે, માહની ગ્રંથિ તૂટી પડે છે.
મૂળદાસ પર દુનિયાના ફટકાર
આઈએ નિર્દોષ મૂળદાસનું નામ લેવામાં આનાકાની તેા ઘણી કરી, પણ મૂળદાસે કહ્યું: “તારે જૂઠ્ઠું તરકટ કશું કરવુ નહી પડે. માત્ર ફાર્ટીમાં જઇને એટલું જ કહેવું કે આ મૂળદાસને પૂછે. ત્યાં હાજર જ હાઇટ. પ્રભુકૃપાએ તું, સત્ય અને પેલેા પુરુષ ત્રણે બચી જશે.” “પણ આપની જીવનમાંઘી પ્રતિષ્ઠાનું શું ?” “પ્રતિષ્ઠા ? અહે ! અંતરગ ભૂમિકા એ જ ખરી પ્રતિષ્ઠા છે તે કયાં જવાની છે? અને લેાકખ્યાતિ તે જળતરગ છે; ક્ષણે દેખાય, ક્ષણે વિલીન થાય. બેટા તું એવી ચિન્તા ન કર. આપણેા રામ સાક્ષી છે!'
મૂળદાસ કમાં આવ્યે અને ‘મૂળદાસને પૂછે' કહ્યું. પછી સાક્ષી-પુરાવા કે સત્ય શું છે એ કેણુ પૂછે છે? લેાકાએ તે ચામેરથી ફિટકારની ઝડી વરસાવવા માંડી : - ‘જુએ આ મૂળદાસ, માટે ભગત! તારું સત્યાનાશ જાય! હરામી લુચ્ચા ઠંગ!' મૂળદાસને તલમાત્ર ક્ષોભ ન થયા. ખાઇને સમાજ તે સ ંઘરેજ શાને? મૂળદાસ ખાઈને પેાતાના આશ્રમમાં લઈ ગયા. હજારો વિરોધ અને આજીવિકાની તંગ સ્થિતિમાં પણ એ પ્રભુપરાયણ મૂળદાસ હિમ્મત ન હાર્યા. ખાઈને રાખી, ખાઇની પ્રસવ વ્યવસ્થા કરી, બાળકને ઉછેર્યું" અને દિવ્ય સ ંસ્કારે રેડવા માંડયા. આખરે એક વખતે નગરનરેશ એ રસ્તે નીકળે છે. એને પૃચ્છા કરતાં માલૂમ પડે છે કે આ કુટિર પેલા મૂળદાસની છે. ત્યાં જઇને એ છૂપી રીતે એમની બન્નેની આંતરચર્ચા સાંભળી જાય છે. એ ખનેને નિદોષ પિતા-પુત્રીનેા વાર્તાલાપ સાંભળતાં સત્ય આપેાઆપ ખુલ્લું થાય છે. રાજા પેાતાની ભૂલ જુએ છે, ક્ષમા માગે છે ને સન્માને છે. બસ, પછી તેા પૂછવુ જ શું? એને દુનિયા સેાગણા ભાવે પૂજે છે.
પારસમણિ ઔર સતમે બડા આંતરા જાણુ, વે! લાહા કચન કરે, વા કરે આપ સમાન,
એમ સંત મૂળદાસ પાતે કાજળની કોટડી સાથે છતાં નિર્લેપ સત રહ્યા. સત તરીકે પૂજાયા અને એમણે સમાજ તિરસ્કૃતા, પતિતા ખાઇને પૂર્ણ સાધ્વી અને જગદ્ભવદ્યા મનાવી દીધી. પણ આ તે ધીરજ, આત્મભાગ કર્તવ્યપરાયણતાની પરાકાષ્ટા થઈ ગણાય. પરમાત્મનિષ્ઠાનું આ જીવતું જાગતુ મૂ ઉદાહરણ છે.
આટલી હદ સુધી એક જ ડગલે કૂદકો મારીને નથી પહાંચાતું. પણ આજે જે ક્રમપૂર્વક સમણુનાં દૃષ્ટાંતે મૂકી તમારી સામે સમર્પણની દુનિયા ખડી કરી છે તેમાં વહેલામાડુ ગયે જ છૂટકો છે.
સેવાને ધર્મ છે મેટા યેગીને પણ દોયલા, સેવામાગે સહુ પેલાં ચિત્તશુધ્ધિ મનુષ્યની. સમર્પણે સિધુ સમે! સમર્પક, વાત્સલ્યમાં માત સમાન વત્સલ; શુધ્ધિપ્રસાદે સરિતા સમેાવડા, પાપી તણા પાપ પ્રીતે પખાળતા.
✩
સ્ત્રીઓમાં મરદાનગી
પ્રિય આત્મમ ંધુએ અને એને !
‘ મરદાનગી' વાળા વ્યાખ્યાનમાં વિચારપૂર્વકની વીરતા વિષે હું કહી ગયા છું. એવી મરદાનગી પુરુષમાં જ હાય, સ્ત્રીમાં ન હાય, શ્રી તે। અમળા કહેવાય એવા ભ્રમમાં તમે ન રહે, એ ષ્ટિએ આજે સ્ત્રીએમાં મરદાનગી’ એ વિષય પસંદ કર્યો છે.
પ્રવચન અન
Jain Education International
For Private Personal Use Only
૯૩ www.jainelibrary.org