________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
શ્રી રામે જાણી લીધું કે એ ક્ષેત્રમાં શબરીને આંટી દે એવા ખીજો કેાઈ રામભકત ન હતા; છતાં પણ તેઓ પેાતે જો શમીને માટી ભકત તરીકે ઓળખાવે તે એ પ્રદેશના વકજડા' માને તેમ ન હતા. જેનામાં જાતનું તેમજ તેમની વિદ્યાનું ખાટું અભિમાન છે. તેઓ સમાજમાં ગમે તેવા પ્રતિષ્ઠિત તેમ જ સામાન્ય ભલેને હાય, પણ તે માનસિક વિકાસની નજરે વંકજડા તેમ જ તુચ્છ જ રહેવા પામે છે. તેવા લેાકાને તે! જાત અનુભવ થાય ત્યારે જ ખીજાઓનું માનવા તૈયાર થાય છે.
શમે જાતે જઈને પંપાસરેાવરને સ્પર્શ કર્યો, પણ તે ફરી સ્વચ્છ થયું નહિ. લેકે આશ્ચર્ય પામી ગયા. કંઈક નિરાશ પણ થયા. રામે કહ્યું : નિશશ થવાનું કાઇ કારણ નથી. મારા કરતાં મારા ભકતે ચઢી જાય છે. મારાથી જે ન બન્યું તે તેઓ કરી દેશે. કારણ કે ભકતહૃદય ભગવાનમય હાય છે. એટલે કે તેએમાં ભગવતપણું હાય છે. સાથેાસાથ તેઓમાં સમર્પણની મહાશકિત પણ હાય છે. એ એના સુર્યાગથી ભગવદ્ભકતા ખુદ ભગવાનથી ચઢિયાતુ કાર્ય નિપજાવી શકે છે. પરિણામે એ લેાકેાએ રામભક્તની શેાધ ચલાવી અને શબરી કરતાં મેાટા રામભકત મેળવવામાં તે નિષ્ફળ ગયા. એટલે તેએ શબરી પાસે આવ્યા અને કહેવા લાગ્યા: માતા, તું સાચી તપસ્વિની છે. અમારે માટે ખરેખર વનીય છે. યા લાવીને આટલુ લેાકેાપયેાગી કાર્ય કરી આપે.' શખરી સાચી વસ્તુ સમજી ગઈ એટલે તેમની વિનંતીને માન આપી શ્રી રામનાં ચરણની રજ લઈ તેણે પ ંપા સરોવરમાં પ્રવેશ કર્યો તે જ ઘડીએ સરાર અસલ હતુ તેવું સ્વચ્છ (નિર્મળ) થઇ જવા પામ્યું અને શબરીએ તે વસ્તુને શ્રી શમના જ પ્રતાપ છે એ રીતે સહુને સમજાવી. આજે પણ લેકે એ ભકત શખરીની કથા સાંભળીને પાવન થાય છે.
એવું છે ઘડતરનું રહસ્ય. એવું ઘડતર પ્રાપ્ત કરવા માટે અનુપમ એવું માનવશરીર મળ્યું છે. એટલે સંસ્કારિતાના દાતાર માખાપે, શિક્ષકાએ, ધર્મગુરુજીએએ તેમ જ વ્યકિતએ જાતે એકીસાથે ખભેખભા મિલાવીને જીવનના ઘડતરનાં કામે લાગી જવુ જોઇએ. એવુ જે થાય તે! આજની આપણી કેળવણી, શિક્ષણુસંસ્થાએ તેમ જ ધર્મસંપ્રદાય। ચારિત્ર્યથી મઘમઘતાં થઇ જશે અને એવાં ચારિત્ર્યની જ્યાત માત્ર ભારતવર્ષને જ નહિ, પણ સારાં ચે વિશ્વને સાચા પ્રકાશ આપી રહેશે.
જીવનસ ંગ્રામ
વહાલાં આત્મખએ અને માતાએ !
આજની વાત જીવનસંગ્રામને લગતી છે. હું તમને કહું કે જીવન પાતે એક સંગ્રામ છે તે તે વાતથી ચમકશે નહિ. એ વાત સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે. એ હુ સમજી શકું છું. પરંતુ એને લગતી સાચી સમજ થતાં આશ્ચર્ય આપેઆપ અલાપ થઈ જશે.
તમે સહુ જાણે! તે છે! જ કે આ જગતમાં પ્રાણીમાત્રમાં જીવન છે અને એ જીવનને લઇને જ અઢેર તેમ જ બહાર એમ સર્વત્ર યુદ્ધ ચાલી રહેલુ આપણે જોઈએ છીએ. માઢુ માથ્થુ નાના મછલાને એઇયાં કરી જાય છે એ વાત કાણુ નથી જાણતુ? પણ નાનુ માલૢ પોતે હામાયા પહેલાં કેવું યુદ્ધ કરે છે તે જોયુ છે? સંગ્રામમાં હારે ત્યારે જ તે શરણે જાય છે કે મરે છે. કોઇ ખિલાડી ગમે તેવી ભલેને તરાપ મારે, પરંતુ એ તાપની સામે ઝઝૂમવાની શક્તિ કંઇ ઊંદરમાં આછી નથી હાતી. બગલાની ચાંચ લાંખી શા માટે છે? તમે જવાબ આપશે કે માછલાંને સહેલાઈથી તેમજ મજબૂતપણે પકડી લેવામાં મદદરૂપ થાય એટલા માટે. અને માછલાંની શક્તિ જોઈ છે? પાણીની અંદર રહેવા છતાં તેની ગતિની તીવ્રતા જોઇ છે? એની એ તીવ્રતિને લીધે તે તેને સહેલાઇથી પકડી શકાતું નથી. આ રીતે જીવન ધરાવતાં નાનાં-મેટાં પ્રાણીઓમાં સતત સંગ્રામ ચાલી રહેલે! આપણે દેખીએ છીએ.
એ જીવતાં પ્રાણીઓની વાતને બદલે પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને જરા ખારીકાઇથી અવલેાકશે તે જણાશે કે એ સૌમાં પણ પરસ્પર સગ્રામ ખેલાઇ રહેલા છે. મેટા મેટા પહાડોને તેમ જ પત્થરોને પાણીના ધસારા
કર
Jain Education International
For Private Personal Use Only
જીવન ઝાંખી
www.jainelibrary.org