________________
૩૬
સિદ્ધહેમરામ્દાનુશાસન અને મલગિરિશબ્દાનુશાસન કરી હતી. મલયગિરિ યાન્દ્ર અને શાકટાયનના ઉલ્લેખ કરે છે. હૈમવ્યાકરણની તૈમાં ઘણી અસર હાવા છતાં હેમચન્દ્રતા તેમાં ઉલ્લેખ નથી. કાતન્ત્રની યેાજના પ્રમાણે તેણે સ`ધિ, નામ, આખ્યાત, કૃદન્ત અને તદ્ધિત એવા વિભાગા પાડવા છે. પેાતાની શ્ર થરચનામાં પેાતાના વ્યાકરણના જ ઉપયાગ કરવા એવી મહેચ્છા પૂર્ણ કરવા મલયગિરિનું વ્યાકરણ રચાયું છે. જૈત વ્યાકરણામાં મલગિરિના શબ્દાનુશાસનનું મહત્ત્વ પ્રમાણમાં એન્ડ્રુ છે.
ઉપર જણાવ્યુ` તેમ જૈન ગ્રંથકારામાં પેાતાની પરંપરાનાં વ્યાકરણાના અભ્યાસ અને તેમને જ ઉપયાગ કરવાનું સ્પષ્ટ વલણુ નજરે ચઢે છે. જૈન સાધુએ અને વિદ્વાને આ અંગે હમેશાં ઉત્સાહી રહ્યા છે. દિવ'ગત પંડિત બેચરદાસજી આનું ઉત્તમ ઉદાહરણ છે.
પંડિતજીએ નાની વયથી જ સિંહેમશબ્દાનુશાસનને અભ્યાસ શરૂ કર્યાં હતા અને આજીવન ચાલુ રાખ્યા હતા. સિદ્ધહેમપર પરાના લગભગ બધા ગ્રંથાના તેમના અભ્યાસ સૂક્ષ્મ હતા. સમગ્ર હૈમસૂત્રપાઠ તેમના જિહવાગે હતા અને હૈમવ્યાકરણુસૂત્રોને તે વાર વાર ઉલ્લેખ કરતા હતા. ગુજરાતનું પ્રધાન વ્યાકરણ નામના તેમના લેખમાં તેમણે સિદ્ધહેમશબ્દાનુશાસના વિસ્તૃત પરિચય કરાવ્યા છે. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ અંગેના, મુંબઈ યુનિવર્સિટીના આશ્રયે તેમણે આપેલાં વ્યાખ્યાનામાં સિદ્ધહેમના પ્રાકૃત વ્યાકરણના તેમના અભ્યાસની સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે.
પંડિતજીના વ્યાકરણુવિષયક પાંડિત્યને પરિચય તેમના મલયગિરિષ્કૃત શબ્દાનુશાસનના શાસ્ત્રીય સંપાદન (અમદાવાદ, ૧૯૬૭) ઉપરથી મળે છે. તેરમા સૈકાની તાડપત્રીય હસ્તપ્રત અને પૂનાની હસ્તપત્ર ઉપરથી તેમણે આ સંપાદનકાર્ય કર્યું છે. હસ્તપ્રતા ઉપરથી ગ્રંથ સંપાદન કરનારા સંશોધકોને હસ્તપ્રતાની કેટલીક વિશિષ્ટતા—સળંગ લખાણ, લેખનની વ્યક્તિનિષ્ઠ પદ્ધતિ અને વિરામચિહ્નોના લગભગ અભાવ—ને કારણે સૂત્ર, વૃત્તિ, ઉદાહરણા અને પ્રત્યુદાહરણાને જુદાં તારવીને વ્યવસ્થિતરૂ પે મૂકવાનું મુશ્કેલ બને છે. વ્યાકરણશાસ્ત્રમાં સૂત્રાનાં એકસરખાં વૃત્તિ, વ્યાખ્યાન, ઉદ્દાહરણ અને પ્રત્યુદાહરણની પરંપરા પતંજલિના સમયથી પ્રચલિત છે અને ઈસવી સનના અઢારમાં સૈકા સુધીના બધા વૃત્તિ થામાં તે પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિ જૈત વ્યાકરણુપરંપરામાં પણ હેાય તે સ્વાભાવિક છે. કાશિકા, ચાન્દ્રવૃત્તિ અને ન્યાસમાંની પરપરા જૈતેન્દ્ર, શાકટાયન અને હેમચન્દ્રમાં દૃઢ બનીને મલયગિરિ સુધી પહેાંચી છે. તેથી મલયગિરિના પાઠને વ્યવસ્થિત કરવામાં આ પરંપરા મદદરૂપ અને છે. તેની સાથે સાથે સંપાદક પાસેથી આ પરંપરાના પૂરેપૂરા જ્ઞાનની અપેક્ષા પણ રહે છે. પંડિતજીએ આવી અપેક્ષા પૂરી કરી છે, કાશિકાકાર, જૈતેન્દ્ર, શાકટાયન અને હેમચન્દ્રના ગ્રંથ તપાસીને તેમાંના વિધાતાની મલયગિરિનાં વિધાના સાથે તુલના કરીને મૂત્રા, વૃત્તિ અને ઉદાહરણાને વ્યવસ્થિત રીતે રજૂ કરવાનું મુશ્કેલ કાર્ય પડિતજીએ સફળતાથી પાર પાડયું છે. હસ્તપ્રતામાં વારંવાર પ્રાપ્ત થતા નાના કે મેાટા ગ્રંથપાતાનું પુનઃસંધાન અને પુનર્નિર્માણ કરવું પડે છે. પૉંડિતજીએ નાના ગ્રંથપાતાનું પુનનિ માંણુ અને પુનઃસંધાન કયુ છે, અને તેમને યેાગ્ય સંદર્ભોમાં ગોઠવીને ગ્રંથની સળ ગસૂત્રતા જાળવી છે.
મલગિરિના તેમના સ`પાદનની પાદટીપેા ઉપરથી પંડિતજીના સંપાદનકાર્યની બરાબર સ્પષ્ટતા થાય છે. કેટલાંક ઉદાહરણા જોઈશું.
(૧) મૂળ પાઠમાં આવશ્યક સ્પષ્ટતા થાય તે માટે તેમણે વ્યાખ્યાન અને વૃત્તિ રજૂ કર્યા છેઃ (અ) વૃત્તૌ સ્થાનનુળપ્રમાળારીનાં ત્રાસસ્યા'' નૃત્યત્ર ‘જ્ઞાતિ’શનિટ્રોન ‘અથેન’ इत्यादिक संग्राह्यं तस्य च उदाहरण इदम् । પૃ. ૪ પાટીપ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org