SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સલાની જેવી દેવાનન્દાલ્યુદય મહાકાવ્ય/મેઘવિજય-મુંબઈ સિંઘી જૈન ગ્રંથમાળા, ૧૯૩૭ - (સિંઘી જૈનગ્રંથમાળા: ૭). સંરકૃત. દેશી શબ્દસંગ્રહ/હેમચન્દ્રાચાર્યમુંબઈ : ફાર્બસ ગુજરાતી સભા; ૧૯૪૭ઃ ભાગ ૧ સંસ્કૃત સંપાદન, ગુજરાતી અનુવાદ. દેશી શબ્દસંગ્રહ/હેમચંદ્રાચાર્ય–અમદાવાદઃ યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, ૧૯૭૪-સંસ્કૃત મળ, ગુજરાતી અનુવાદ. ધમ્મપદ (ધર્મનાં પદે)-અમદાવાદ : સસ્તું સાહિત્ય, ૧૯૫૮-પાલિ મળ અને ગુજરાતી અનુવાદ તથા પ્રસ્તાવના. ધર્મામૃત ભજનસંગ્રહ-અમદાવાદઃ નવજીવન પ્રેસ, ૧૯૩૯. નિર્ભયભીમ વ્યાયાગ/રામચંદ્રસૂરિ-બનારસ : યશોવિજય જૈન ગ્રંથમાળા, વરસંવત ૨૪૩૭ (યશોવિજય જૈન ગ્રંથમાળા : ૧૯). સંસ્કૃત નેમિનાથ મહાકાવ્ય/કીર્તિરાજ ઉપાધ્યાય-ભાવનગર : યશોવિજય જૈન ગ્રંથમાળા, વીર સંવત ૨૪૪૦ (યશવિજય જૈન ગ્રંથમાળા; ૩૮). સંસ્કૃત. પવિત્ર કલ્પસૂત્ર/સંપા. મુનિ પુણ્યવિજયજી; અનુવાદક બેચરદાસ જીવરાજ દેશી-અમદાવાદઃ નવાબ સારાભાઈ, ૧૯૫૨. પાઈઅલછી નામમાલા/ધનપાલ–ભાવનગર : બી. બી. એન્ડ મહાશયાનાં કંપની, * ૧૯૧૮ વીર સંવત ૨૪૪૩. પ્રાકૃત કેશ પાઈઅલી નામમાલા/ધનપાલ-૨ જી આ-મુંબઈઃ શાદીલાલજી જેન, ૧૯૬૦ પાંડવચરિત્ર/દેવવિજય ગણિ-બનારસ : યશવિજય જૈન ગ્રંથમાળા, ૧૯૧૬. (યશોવિજય જૈન ગ્રંથમાળા; ૨૬).–સંસકૃત. પાર્શ્વનાથચરિત્ર/ભાવવસરિ-બનારસ : યશોવિજય જૈન ગ્રંથમાળા, ૧૯૧૧-(યશવિજય જૈન ગ્રંથમાળા: ૩૨),-સંસ્કૃત. પ્રદ્યુમ્નચરિત્ર/રત્નચંદ્રગણિ-ભાવનગર ઃ બી. બી. મહાશયાનાં મંડલી, ૧૯૧૮. ભગવતીસૂત્ર – અમદાવાદ : જૈનાગમ પ્રકાશન સભા; ૧૯૧૮-ભાગ ૧ મૂળ અને અનુવાદ. ભગવતી સત્ર – રાજકોટ : જૈનાગમ પ્રકાશન સભા, ૧૯૨૩–ભાગ ૨, મૂળ અને અનુવાદ. ભગવાન મહાવીરના દશ ઉપાસકે - અમદાવાદ. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ૧૯૩૧ – ઉવાસગ દસાએાને ભાવાત્મક અનુવાદ. ભગવાન મહાવીરની ધર્મકથાઓ-અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૩૧. “નાયાધમ્મકહાઓ ને ભાવાત્મક અનુવાદ. * બી. બી. મહાશયાનાં કપની’ એ નામે પ્રકાશિત ગ્રંથોમાં પં. બેચરદાસજી સાથે પં, ભગવાનદાસ પણ સંપાદક હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy