________________
૧૪
પં. બેચરદાસજી વિરચિત ગ્રંથ-લેખેની સૂચિ
પ્રાપ્ત માર્ગોપદેશિકા-દિલ્લીઃ મોતીલાલ બનારસીદાસ, ૧૯૬૮-હિંદી. પ્રાકૃત વ્યાકરણ–અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ ૧૯૨૫. મણિધારી જિનચંદ્રસુરિ કાવ્યાંજલિ સંપા. સાગરમલ જૈન, હરિહરસિંહ-બનારસ : પાર્શ્વનાથ
વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, ૧૯૮૧-(પાનાથ વિદ્યાશ્રમ લધુ પ્રકાશન ૩)-અંગ્રેજી અનુવાદ સહ, શ્રમણ ભગવાન મહાવીર- મુંબઈઃ મ. તા. મહેતા, ૧૯૫૪. હેમચંદ્રાચાર્યઅમદાવાદ: લેખક, ૧૯૩૬.
૨. સંપાદિત અનુવાદિત ગ્રંથ અનેકાન્ત જયપતાકા/હરિભદ્રસુરિ—બનારસ : હર્ષચન્દ્ર ભૂરાભાઈ, ૧૯૧૪-(યશે વિજય ગ્રંથમાળા;
૬)-સ્વોપર ટીકા સહ. સંસ્કૃત અભિધાન ચિંતામણી કેશ/હેમચંદ્રાચાર્ય–ભાવનગર : *યશવિજય જૈન ગ્રંથમાળા ઃ ૪૧, ૪૨. , સંસ્કૃત, આવશ્યક નિર્યુક્તિ/ભદ્રબાહુ-બનારસ હર્ષચન્દ્ર ભુરાભાઈ, ૧૯૧૪. (યશોવિજય ગ્રંથમાળા)-પ્રાકૃત
મૂળ ગ્રંથ. ઉવસગ્ગહરવૃત્તિ/જિનસૂરિમુનિ-ભાવનગરઃ શાહ મોહનલાલ ગિરધરલાલ, ૧૯૨૧. ગિરનાર ચૈત્ય પરિપાટી અને અપભ્રંશ વ્યાકરણ–અમદાવાદ : પુરાતત્વમંદિર, ગૂજરાત વિદ્યાપીઠ,
સંવત ૧૯૭૯ ચાંદ્ર વ્યાકરણ/ચન્દ્રગામી-જોધપુર રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, ૧૯૬૭ – સંસ્કૃત વ્યાકરણ. ચેઈઅવંદણ મહાભાસ-ભાવનગરઃ આત્માનંદ જૈન સભા, ૧૯૩૦. જગથુરુકાવ્ય/પદ્મસાગર – બનારસ : હર્ષચંદ્ર ભૂરાભાઈ, ૧૯૧૩. (યશોવિજય જૈન ગ્રંથમાળા :
૧૪)- સંસ્કૃત મહાકાવ્ય. જિનાગમ કથાસંગ્રહ. –જૈન સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, ગુજરાત વિદ્યાપીઠ.
૧૯૩૫ (પૂજાભાઈ જૈન ગ્રંથમાળા -૭) પ્રાકૃત કથાઓને ગુજરાતી અનુવાદ. જૈન કથાત્મકશ -ભાવનગર : આત્માનંદ જૈન સભા, ભાગ ૧, ૧૯૫૧ : ભાગ ૨, ૧૯૫૬-જૈન
કથાઓને ગુજરાતી અનુવાદ, જૈનદર્શન-રાજકોટઃ મહેતા મનસુખલાલ રવજીભાઈ, ૧૯૨૧-ષડ્રદર્શન સમુચ્ચય” પરની ગુણરતનની
ટીકાને “ જૈન દર્શન’ અંગેના ભાગને અનુવાદ પ્રસ્તાવના સાથે.
* યશવિજય જૈન ગ્રંથમાળાના પ્રત્યેક પુસ્તકમાં પંડિત બેચરદાસ જીવરાજ દેશની સાથે પં. હરગોવિંદદાસ શેઠ પશુ સહ સંપાદક છે. પ્રત્યેકમાં અલગ ઉ૯લેખ નથી કર્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org