________________
પં. બેચરદાસજી વિરચિત, સંપાદિત તથા અનુવાદિત ગ્રંથ અને
લેખોની સૂચિ
સંપા. સલોની જોષી
[એક જિંદાદિલ અધ્યાપક' શીર્ષકતળે ડો. શાંતિભાઈ આચાર્યને “વિદ્યાપીઠ” વર્ષ–૧૦ અંક-૪ (૧૯૭૨)માં આવેલા પંડિતજીના ચરિત્રાલેખ સાથે જોડેલ સુચિને અહીં ઉપયોગ કર્યો છે તે બદલ લેખકને આભાર માનું છું.–સંપા.]
૧. મૌલિક ગ્રંથ આર્ય, બુદ્ધ અને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતને સમન્વય – અમદાવાદ સસ્તુ સાહિત્ય વર્ધક
કાર્યાલય, સં. ૨૦૦૨. ગંગાધર શાસ્ત્રીજી કે અસત્ય આક્ષેપ કે ઉત્તર - બનારસ : ધર્માલ્યુદય પ્રેસ, ૧૮૧૩. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ-મુંબઈઃ મુંબઈ યુનિવર્સિટી, ૧૯૩૯-ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાને. જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર/સુખલાલ સંઘવી સાથે–અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૩૧. જૈન સાહિત્ય કા બહદ ઇતિહાસ -બનારસઃ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ-સંસ્થાન, ૧૯૬૬-(પાર્શ્વનાથ
વિદ્યાશ્રમ ગ્રંથમાલા : ૬)-ભાગ ૧. અંગ આગમ. જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ-અમદાવાદ: લેખક. તત્વાર્થ સૂત્ર-જૈન આગમ સમન્વય પર એક દષ્ટિન?]: પારેખ રતનલાલ ઈન્દચન્દ્રજી, ૧૯૩૫. ધર્મ સંશોધક ભગવાન મહાવીરની પચીસમી શતાબ્દીને ઉત્સવ-અમરેલીઃ શેઠજી રામજી હંસરાજ
અને શેઠ મંગળજી માણેકચંદ, ૧૯૩૪. નવકાર મંત્રને મહિમા-મુંબઈ : પરિપત્ર જૈન જાગૃતિ, ૧૯૪૫. નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિ-કપડવણજ વાડીવાલ એમ. પારેખ, ૧૯૫૪. પર્યુષણના વ્યાખ્યાન-અમદાવાદ : જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય, ૧૯૩૦. પ્રાકૃત માર્ગેપદેશિકા-બનારસઃ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, ૧૯૧૧–સંસ્કૃત શબ્દ વિના. પ્રાકૃત માર્ગોપદેશિકા-ભાવનગરઃ યશોવિજય જૈન ગ્રંથમાળા, ૧૯૧૯-સંસ્કૃત શબ્દ વિના. પ્રાકૃત માર્ગોપદેશિકા-૪ આ.-અમદાવાદઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ૧૯૪૭-સંસકૃત શબ્દો સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org