SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પં. બેચરાજી વિરચિત ગ્રંથ-લેખની સૂચિ મદનરેખા આખ્યાચિકા/જિનભદ્રસૂરિ-અમદાવાદ : લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, ૧૯૭૩ (લા. દ. ગ્રંથમાળા-૩૯). મલ્લિનાથ ચરિત/વિનયચન્દ્રસૂરિ-બનાસઃ યશોવિજય જૈન ગ્રંથમાળા, ૧૯૧૩ – (યશવિજય જૈન ગ્રંથમાળા; ર૯). સંસ્કૃત મહાકવિ ધનપાલ રચિત શ્રી મહાવીર વિજ્ઞપિકા સ્તુતિનું વિવેચન સંપાદન-અમદાવાદ : જૈન સાહિત્ય સંશોધક, ૧૯૨૮. મહાવીરચરિત ઃ છઠ્ઠો પ્રસ્તાવ/ગુણચંદ્ર ગણિ–અમદાવાદ : પ્રાકૃત વિદ્યામંડળ, ૧૯૬૬-ગુજ. અનું. મહાવીરચરિયું : છઠ્ઠો પ્રસ્તાવ/ગુણચંદ્ર ગણિ,-અમદાવાદ : પ્રાકૃત વિદ્યામંડળ, ૧૯૬૬- મૂળ પ્રાકૃત ગ્રંથનું સંપાદન. મહાવીરવાણી–મુંબઈ મ. તા. મહેતા, ૧૯૫૪–આગમોમાંથી સંગ્રહિત સુભાષિતો, ગુજરાતી અનુવાદ સહ. મહાવીરવાણી-અમદાવાદ : સસ્તું સાહિત્ય, ૧૯૫૬. મહાવીરવાણી–૧લી આ. - દિલ્હીઃ સસ્તા સાહિત્ય મંડલ, ૧૯૪ર. મૂળ સાથે હિન્દી અનુવાદ. મહાવીરવાણુ–૨છ આ.-વર્ધા : ભારત જૈન મહામંડલ, ૧૯૫૦. માત્ર હિન્દી અનુવાદ. મહાવીરવાણુ-બનારસ ઃ સર્વ સેવા સંઘ પ્રકાશન, ૧૯૫૬, હિન્દી અનુવાદ. મહાવીરવાણી – સાંગલી : બા. ભૂ. પાટીલ ગ્રંથ પ્રકાશન, ૧૯૫૬, મરાઠી. રત્નાકરાવતારિકા/રત્નપ્રભસૂરિ – બનારસ : યશોવિજય જૈન ગ્રંથમાળા, ૧૯૧૩-મૂળ સંસ્કૃત . ટિપ્પણ સહ. રત્નાકરાવતારિકાધલેકશનાર્થી/જિનમાણિજ્ય ગણિ-અમદાવાદ : લા. દ. વિદ્યામંદિર, ૧૯૬૭ (લા. દ. ગ્રંથમાળા : ૧૨). સંસ્કૃત. રાયપાસેણિય સુર-અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, વીર સંવત ૨૪૬૪, વિ. સં. ૧૯૯૪-(પ્રાપ્ત ગ્રંથમાળા : ૯). રાયપસેણિચ સુત્ત-લીમડી ઃ લાધાજી સ્વામી પુસ્તકાલય, ૧૯૩૫-(લાધાજી સ્વામી સ્મારક ગ્રંથમાળા: ૨૪) – ગુજરાતી અનુવાદ માત્ર. વિજપપ્રશસ્તિ/હેમવિજય ગણિ-બનારસ : યશોવિજય જૈન ગ્રંથમાળા, ૧૯૧૩. (યશોવિજય જૈન ગ્રંથમાળા; ૨૪) – ગુણવિજય કૃત ટીકા સહ સંસ્કૃત. વિયાહપણુતિ સુત્ત-મુંબઈઃ મહાવીર જૈન વિદ્યાલય, ૧૯૭૪, ૧૯૭૮, ૧૯૮૨ (જૈન આગમ ગ્રંથમાલા ૪ (૧) ). ભાગ. ૧, ૨, ૩. વિશેષાવશ્યક ભાષ્ય-૩/જિનભદ્રગણિ; સંપા. પં. દલસુખભાઈ માલવણિઓ, બેચરદાસ દેશી અમદાવાદઃ લા. દ. વિદ્યામંદિર, ૧૯૬૮ – (લા. દ. ગ્રંથમાળા : ૨૧)-પ્રાકૃત. શબ્દરત્નાકર કોશ-બનારસઃ યશોવિજય જૈન ગ્રંથમાળા, ૧૯૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy