SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગિરનાર ચિત્યપરિપાટી રાસ સવિહ તઈ સરજ્યા, વિવાહપુરા જુનઈ ગઢિ દાંત, સેહ ઉઠીનઈ પણમીઈ પણમીઈ એ, તેજલપુર પહુ પાસ-૧ આદિઈ વંદઉ આદિ જિણ, નાભિનરેસર જાઉ, સિરે સેનંજય અવતારિઉં સવિડ તીરથરાઉ-૨ પૂજ કરીઉં પ્રભ આરતીય, વંદિતુ વીરે, સાચલર સિરમંડણુઉએ, જિણ જતઉ હમીરે-૩ જનઈગઢિ જે હાટ હેડલાં, દિસઈ અતિ ભલિ ઉલિ ગિરયા વંદિણિ ચાલી અઈએ, ગઢગિરનારહ પિલે–૪ ધરહિય મારગિ ચાલતાં એ, મનિ ધરી બડભાઉ જિમણુઈ પાસઈ દેહરી, તિહિ વસેદ વહ જાઉ–૫ નિરમલ નીર નિડાલીય, દીજઈ ગંગ વેખ ગિરુયા પરવત ઊતરઈ એ, નદીય જ સોવરેખ-૬ આરામઈ રમિ વલતાં એ, હીયડઈ હરખ જ વેગ કુંડઈ કંચઈ દેહરીય, તિહાં છઈ કાલે મેધા(કાલમેઘ)-૭ અંબા–રાયણ--અંબલીયા, ફલી ફલ અણેરી જિમણઈ ઈક જે દેહરીય, તિહિં છઈ સિવિધ કણેરી-૮ પાઈ પરબઈ આવી આ એ, હીયડઈ નિશ્ચલ ભાઉ બાહડ દેવિહિં વરણુઈ એ, અજયડ મહેતા જાઉ-૯ ઊંચા ઊંચા ટુકડલાં દસઈ વિસને ઘાટ બાહુડદેવિ કરાવિઈ એ, સુખઈ સુહેલી વાટ-૧૦ ગિરયા પરબત આવીયા એ, ધન ધન ચલણ જ ગાઢાં સીતલ છાંહ સોડાવણ ય, પવન લહકઈ તાઢાં-૧૧ હીયલ કઉં હરખિઈ ઉલ્લસિલે, પહતાં પિલી બારે ડાબા-જમણુઈ બિંબ સંવે, મન સુધિઈ જુહારે-૧૨ ગિરયા ગિરિવરિ ગિરિ હિરે, વદિસુ નેમિ કુમારો સહજ સલૂણુઉ સામલઉ, અને ગલિ ખેતીહારો-૧૩ ગંગાની સુગઈદમઈ એ, તેણુ પખાલિસુ અંગે ભરિએ કલસ સેવંનમઈ એ, નમસિક નેમિજિણિંદ-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012016
Book TitleAspect of Jainology Part 2 Pandita Bechardas Doshi
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Sagarmal Jain
PublisherParshwanath Vidyapith
Publication Year1987
Total Pages558
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy