________________
અજ્ઞાત કઈંક શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટી રાસ”
સ', વિધાત્રી વેારા
ગિરનારતીર્થ ની યાત્રાના પ્રસંગવષ્ણુ નનુ. વિ.સં. ૧૬મી સદીમાં લખાયેલી પ્રતિનું જ આ પશુ કાવ્ય છે. એટલે વિષય, વર્ણન સામગ્રી અને વનપદ્ધતિમાં સ્વાભાવિક રીતે જ સામ્ય અનુ ભવાય છે. છતાં પાટણની શ્રી સંધ જૈન ભંડારની અને અમદાવાદની લા,દ. ભારતીય સૌંસ્કૃતિ વિદ્યામ દિરસ્થ પુણ્યવિજયજી ભ`ડારની અનુક્રમે નં. ૩૧૩૨ અને ૮ ૬૦૧ની ‘ગિરનાર ચૈત્ય પરિપાટી' ની સાથે સાથે આ કાવ્ય વાંચતાં અને કથાવસ્તુ મેળવતાં પ્રસ્તુત કર્તાની ઐતિહાસિક વિગતા નાંધવાની સૂઝ અને સાહિત્યિક અભિરુચિ વિશેષ વરતાય છે. કારણ કે જે કડીમાં તેાંધપાત્ર સ્થાન આવતુ હાય ઍની ઐતિહાસિક ભૂમિકાને નિર્દેશ કરવા કવિ ચૂકતા નથી.
કથાવસ્તુ :-કવિ ‘ઉપરકાટથી યાત્રારભ કરે છે. જેમાં ‘તેજલપુર પાર્શ્વનાથ (તેજપાલકારિત)', ‘શત્રુ ંજ્યાવતાર – આદીશ્વર', હમીરતે જીત્યાના ઉલ્લેખ સાથે સત્યપુરમ`ડન મહાવીર'-ને પૂજન અર્ચન કરી, જૂનાગઢની બજારમાં ફરી, તળેટીમાં આવતાં, ધેરીમાગે જમણે હાથે આવેલા નેમિનાથના મદિરની નોંધ લે છે. ‘સાવ(ન) રેખ (સુવર્ણ રેખા-સાનરેખ)', નદી (કડી ૬); ‘દામેાદરકુંડ' તેમજ કાળમેધ – ક્ષેત્રપાલના મદિરે (કડી ૭.) થઈને સુંદર વનરાજી પસાર કરી, અજીયડ મહેતા (અભયડ દંડનાયક ના પુત્ર બાહડમ ત્રિએ કરાવેલી 'પાજ' સુધી (કડી ૯) કવિ આવી પહેાંચ્યા ૧૦મી કડીમાં ખાઉડ દે તે ફરીથી ધન્યવાદ આપે છે કે પાજ બધાવ્યાથી રસ્તા સુગમ બન્યો. કડી ૧૧-૧૨માં રમણીય ઝાડી અને છાંયડીનેા સુખદ અનુભવ કવિહૃદયને સ્પર્ચ્યા અને ૧૩મી કડીથી કવિએ જાણે પાછે વાસ્તવિકતામાં પ્રવેશ કર્યાં, ગિરનાર ઉપરનું ‘કાટ'નું વર્ણન શરૂ કર્યું.
કેટમાંના મિદિરા, ‘ગજપદકુંડ'ના જળથી પ્રભુને નવરાવી, આંગિ રચી, વસ્તુપાળે બધાવેલા કલ્યાણત્રય (નૈમિ) માઁદિર' કવિ જાય છે. ‘ચંદ્રચુ¥'માં ચંદ્રપ્રભુની ચંદનથી પૂજા કરી, નાગઝરા-મારઝરાની મુલાકાત લઈ, ‘શત્રુંજ્યાવતાર' મ દિશમાં પૂજા કરે છે. રાજીમતી – રથતેમિના મંદિરે જઈ, ત્યાંથી ‘અંબાજી' જતાં એની સાથે સંકાળાયેલી અનુશ્રુતિ ાંધે છે. ત્યારબાદ ‘સહસારામ (શેષાવન–સહસ્રરામ)' થઈને ‘અવલેાણા (અવલેાકન-ગુરુદત્તાત્રય) શિખરે તેમજ સાંખ (શામ્ભગોરખનાથ) ‘અને' પજૂન (પ્રદ્યુમ્ન-મેઘડનાથ)ની ટૂક જાય છે. ‘સિદ્ધિવિનાયક'ની સિદ્ધિની સ્તવના કરી, રત્નશ્રાવકે બનાવરાવેલા ‘કનકમ`ડપ'માં (કાંચન માળાણુક)માં ચાર પ્રતિમાને વંદન કરે છે. પાછા નૈમિમ`દિર (કાટ) જઈ ચૈત્ય પરિક્રમા પૂરી કરે છે.
કવિએ આ કાવ્ય રાસ' પ્રકારનુ ખનાવ્યું છે ‘હખિઈ રાસ રમેસિ'-કડી ૨૭. કુલ૩૬ કડીનું કાવ્ય છે. કવિહૃદય પ્રકૃતિ સૌંદર્યથી ભાવુક બની જતું લગભગ દરેક કડીમાં અનુભવાય છે, છતાં કડી ૭, ૮, ૧૨, ૧૨, ૧૩, ૧૫, ૨૫ એ માટે નમૂના છે.
કાવ્યને સમય માંધતાં કવિ—૬૧મા વર્ષે આસાવદ અમાસના દિવસ નૈધે છે. સાલ આપી નથી. પ્રતિ વિ.સ’. ૧૬મા સૈકાની લખેલી માનવામાં આવે છે. એટલે મેડામાં મેાડા વિ.સ. ૧૫૬૧/ ઈ.સ. ૧૫૦પનું વર્ષ રચનાસમય-માટે અંદાજે મૂકી શકાય. લા.દ.ભા.સ”, વિદ્યામ`દિરમાં નં.૩૨૧૧ ની, ૨૬×૧૧.૧ સે.મિ. પરિમાણુની પ્રતિના પથી ૬માં આ રચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org