________________
૧૬૯
વિધાત્રી વોરા
માલી આણન ફલ તG, સુગંધા સુવિસાલા અંગેઅંગિ પિઈ એ, તઉ ગલિ ઘાલિસુ માલ-૧૫ બાહાં સેહઈ બહરખા એ, કાને કુંડલ બેઉં માથઈ મઉડ સેવનમઈ એક હીરા ઝલકઈ દેહા-૧૬ પાંચે વરણે પૂજ કીઅ, કરિ બીજઉરઉ છાજઈ જિગુહ ઊતારિ સ આરતી અ, પંચ સબદ તીઠું વાઈ-૧૭ કલ્યાણત્રય કમલ જિમ, ઈસિલ જિ રચિઉ ઠામ ” વસ્તિગ મંત્રિહિં કારવિઉં, જાણે ઇંદ્રવિભાણ–૧૮ ચંદ્રગુફા તિહિં ચંદ્રપ્રભે, ચંદણિ ચરચિસુ અંગે નીકે કુસુમ પૂજ કીઅ, તક પ્રાભિસુ અંગ–૧૯ નાગરે તિહિ મેરઝરે દીરાઈ કુંડ વિસાલ, જલ નિમલ તિહિં સીલેલાં, આણે અમીએ પયાલ-૨૫ દેઉલ ખા(પા)ખલિ દેહરીય બિંબ ન લાભઈ પારે જગતિ જુહારીય સંયેલ હિવ, સેત્ત જય અવતારે-૨૧ રાણી વદિસ રાયમઈ એ, નેમિજિણેસર ના ગિરુઆ પહિલી હિંગઈય, સુકકીય કેરઈ બારે-૨૨ રહનેમિ સામી પૂજસિઉં, બંધવ કેરઉ નેમિ મયણ મલ્લિ ધૂતારિઉ', મગતિ પહૃતઉ ખેમિ-૨૩ અંબિકદેવી વરણીય એ, સમભટ્ટ ધરનારે એક રખીસર પારણુઈએ, સામણિ હૂઈ ગિરનારે-૨૪ ગિઆ પરબત સિહર વિષિઈ, તીહ ન લાભઈ પારો સહસારામે સહસ તિમ કાઈલડી ઝમકારો-૨૫ ભમરાણ રણઝણ કરઈ એ, મોર મધુરી ભાષા દીસઈ વણસઈ મેરિ€ એ, મેરિઉ રામ લાખા-૨૬ સિહરિ અવલેણ આવીયા એ, સાંબ જૂને જાસિઉં, ત્રિણિ ત્રિણિ પૂજિતુ બિબ તિહિ, હરખિઈ રાસ રમેસિ૬-૨૭ સિયિધ વિણાયગ સિદ્ધ ફલે, દુલહિ તેહની વાટ નવિ દેસઈ તે દેહરીય, દીમઈ વિસમાં ઘાટ-૨૮ અંતરિ અછઈ ભુહિરઉ એ, વંદિસ પ્રતિમા સ્થારિ રતનઈ શ્રાવકી આણુયા, કણયમંડપ જુહારે-૨૯ ગિરુઆ ગિરુઅતિ તુમૂ તણીય, તીહં ન લાભઈ પારો નેમિજિણેસર ઉલગઉં ઈસિ€ જિ નામ વિલગઉં-૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org