________________
(૧૩૦) vN, કM મ મ મ જ » અ » » * * માર . સાથે જ (
શાનપુષ્પાંજલિ
આ પંડિત છબીલદાસ સંઘવીને અંજલિ
પંકજ ખીલ્યું આ જગતમાં મનમાં નહીં અભિમાન ડિમડિમ વગાડ્યું નવ કદી કિંત સુગંધ રેલાવી ચોપાસ તમામ કરણી શુદ્ધ સાત્ત્વિક અંતર અરિહંત ધ્યાન છત્રીસ ગુણથી ઓપતા આચાર્યો પણ વદતા પૂનિત સાદ બીજ વાવ્યા સુસંસ્કારના પંડિતજી જગે થયા વિખ્યાત લગન મારા સુધર્મની સેવા મંત્ર નિજ ઉરે લહેરાય દાસ ગણે પોતાની જાતને કરે સહુનો સ્નેહે સત્કાર સન્માનીય એ હતા જ્ઞાની પુરા નિમાં હી નિરાભિમાન સંગતમાં જે કોઈ આવતા તેને ઉન્નત પંથ બતાવે ઘરઘર માંહે પૂરણ પ્રીતે જ્ઞાનની સૌરભ પ્રસરાવે વીતરાગના પુનિત પંથે ચાલે ને સહુને રાહ દેખાડે નેકી અપ્રતિમ જ્ઞાન અનુપમ સંસારે સંયમ અવધારે અંતર નિર્મળ પ્યારા પંડિતજી સ્મૃતિ રહેશે આપની જનમ ધરીને આપશ્રીએ વહાવી છે પુનિત ગંગા જ્ઞાનની લીધી વિદાય અચાનક કે પીછાણી શું ઘડી અંતકાળની છે “નટવર'ની આરઝૂ આશિષ અર્પજો સહુને સ્વર્ગધામથી.
–નટવરલાલ એસ. શાહ-મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org