________________
શાસ્ત્રચક્ષુ पापामयोषधं शास्त्रं ॥
Wooooooooo
DODDDDDDDD
conuncidungridge, કર્મની સત્તાને એક કાયદો નિશ્ચિત થઈ ગયો છે કે આત્માએ કાયા સાથે જોડાવું અને વખત ભરાઈ જાય એટલે ચાલી નીકળવું.
કર્મની મજૂરી કરીએ એમ માલૂમ પડે છતાં એના એ જ. એનું કારણ કે આપણે આંખ ખેલી નથી અને જે આંખ ખોલે નહીં તેને માટે મધ્યાહ તથા અંધારી રાત એ બેમાં કશે ફેર નથી.
આપણુ ચર્મચક્ષુ છે. આ ચર્મચક્ષુથી જેટલું જોઈએ એટલું જ માનીએ તે આત્મા, પરભવ વગેરે માનવાનું સ્થાન નહિ રહે. આથી આ બધું સમજવા શાસ્ત્રગ્સની જરૂર છે. તે શાસ્ત્રચક્ષુ આપણને સમજાવે છે કે જૂહું એ પાપ છે સાચું એ સત્ય છે.
આથી જ શા કહ્યું છે કે શાસ્ત્રને ન માને તે આંધળા. આંધળાને ૐ કોઈ વસ્તુ સૂઝતી નથી તેમ શાસ્ત્રવિનાનાને સાચી બેટી વસ્તુની સમજ પડતી નથી.
anandingdongaging દરેક ભવે આત્માએ મજૂરી કરી છે. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવોના ઉપકાર માટે ધર્મોપદેશ દેતાં કરમાવે છે કે અનાદિકાળથી આ જીવ ભયંકર ભવાટવીમાં રખડી રહ્યો છે. આ સંસારમાં બાહા પદાર્થને આગળ કરીને દરેક ભવમાં દરેક જીવ પ્રયત્ન કરી રહ્યો છે. કોઈ પણ જીવ, કઈ પણ ભવમાં, કઈ પણ ચીજને આગળ કરીને પ્રયત્ન કર્યા વગરના હતો જ નથી. ખરાક, શરીર, ઈન્દ્રિ, તેના વિષયો અને વિષયનાં સાધનો, આ પાંચ સિવાય કશાય માટે પ્રયત્ન કર્યો? અને એમ ને એમ ચાલે તે બીજો પ્રયત્ન થાય તેમ પણ છે? બહુ તે દ્દો પ્રયત્ન આબરૂ માટે કરે તે વાત જુદી ! આ પાંચમાં તે શું તિર્થં ચ કે શું મનુષ્ય? શું બાલક,
Magogogoga