________________
મૂતિ પૂજાનું રહસ્ય
૩૬૭ હવે પ્રશ્ન ઉપસ્થિત થશે કે જેનશાસન આટલું પવિત્ર છે અને યુક્તિયુક્ત છે તો પછી એ જૈનશાસનના અનુયાયીઓ મુડીભર કેમ છે?
ઠીક. તમે લડાઈમાં જવા માટે જાતે તૈયાર થઈ જતા નથી, પરંતુ તમારા દેશના સંરક્ષણ માટે તમારા દેશની સેના લડી રહી હોય તે તેને તમે વખાણે છે એ ઉપરથી રપષ્ટ થાય છે કે મહાન કામને સમજનારા બહુ ચેડા હોય છે. અને તેવા કામને સમજીને તેને અમલમાં મૂકનારા તેનાથી પણ અતિ ઘણા ઓછા જ હોય છે. એ જ પ્રમાણે જનનું ધ્યેય ત્યાગવતનનુ છે. જેનઝમનું ધ્યેય જ માત્ર ત્યાગનું હોય અને વર્તન મઝા ઉડાવવાનું હોત તો જુદી વાત હતી, પરંતુ અહીં તે ધ્યેય અને વતન બંને ત્યાગના છે. આથી આવા ઉગ્રવમના પાલકે ચેડા હોય તે સ્વાભાવિક છે મરજી પ્રમાણે ફાવે તે રીતે વર્તવાની છૂટ હોય તે તે કુળાચારે ધર્મ થયો તે તેવા અજ્ઞાન તરફ ઝકનાર લાખ હેય છે શાનદશા એ સ્વાભાવિક નથી. પરંતુ અજ્ઞાનદશા એ સ્વાભાવિક છે. જગત અજ્ઞાનમય છે અને તે અજ્ઞાન તરફ વહેલી તકે ઝુકે છે અને ત્યાગ તરફ સ્વાભાવિક રીતે જ ઓછા ઝૂકે છે. દા. ત., ધારો કે એક સ્થળે ઉપધાન– વહનની ક્રિયા છે એ ઉપધાનવહનની ક્રિયામાં ભાગ લેવા સેંકડે માણસે ભેગા થાય છે. પરંતુ તેમાં જે સ્થળે ઉપધાન થતા હોય તે જ સ્થળના માણસેની સંખ્યા બહુ જ ઓછી હોય છે. નિર્વિકારી ત્યાગમાગને ન અનુસરાય અને ખલન થઈ જાય તે બને, પણ ખલનને માર્ગ તે જ સત્ય છે એવું તે કરી પ્રતિપાદી શકાય નહિ, આજે ધર્મના કાર્યોમાં છૂટછાટ મૂકવાનો મુદ્દો એક જ છે કે જેમ બને તેમ સંખ્યા વધારવી અને પોતાના ટેળામાં વધારે માણસે.ને ખેંચી લાવવા. પણ જે ધર્મને આત્મકલ્યાણને જ રસ્તે માને, મનાવે છે તે સિદ્ધાતમાં છૂટછાટ મૂકી શકે છે કેમ? અલબત્ત, સંપૂર્ણ ત્યાગને ન અનસરાય તે બને પણ ગ્રેચ તો સંપૂર્ણ ત્યાગનુ જ જોઈએ.
તીર્થકર સ્વરૂપ બતાવનાર, દીવો પદાર્થ દર્શાવે છે, પરંતુ તે દી કેાઈ પદાર્થ સર્જી શકતો