________________
℗
પં.શુ
...
.
સા...દ...ર...સ...મ...
જે મહાપુરૂષે સિદ્ધચક્ર” માસિક દ્વારા અનુભૂતિના સાગરમાથી ઉદ્દભવેલી અને ચિરંતન બનવા સર્જાયેલી આગમેાદ્ધારકશ્રીની અમરવાણીને અનેક લોકોના અંતર સુધી પહોંચાડી મેાક્ષમાર્ગના પ્રવાસી બનાવનાર સિદ્ધચક આરાધન, તીર્થોદ્ધારક, શાસનપ્રભાવક આચાર્ય દેવશ્રી ચદ્રસાગરસૂરીશ્વરજી મ. ને
શ્રી આનંદ પ્રવચન દર્શન”
કોટી વદનપૂર્વક સાદર સમર્પણ કરૂં છું. ચરણરજ઼ ગણિ નિત્યેાદયસાગર