________________
દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાન
urnarrrrrrrr બાદશાહ પિતાની નજરે આમ બેલે છે, કેમકે બાદશાહને મન તે ખાજાને ભૂકે એ ફેંકી દેવાની ચીજ છે, પણ જગતની નજરે જીએ તે ખબર પડે કે ખાજાને ભૂકો પણ ભિખારીને મળી શકતો નથી બાદશાહ જ્યાં સુધી બાદશાહી નજરે જુએ ત્યાં સુધી એ પરિસ્થિતિને ખ્યાલ કદાપિ આવી શકતું નથી. જગતની દષ્ટિએ તે બિચારા ભિખારીને ખાજાને ભૂકે જોવાનું પણ કયાં છે? એ જ રીતે આપણે મનુષ્ય શરીરમાં આવ્યા, શરીરે વધ્યા, સમજણમાં વધ્યા માટે મનુષ્યપણાની દુર્લભતા ચાલમાં આવતી નથી કેમકે દષ્ટિ પ્રાપ્ત મનુષ્યપણાની છે. જેઓને મનુષ્યપણું નથી મળ્યું તેવાં ઝાડ, ફળ, ફૂલ, પાંદડા વગેરેની નજરે જૂએ તે જરૂર મનુષ્યત્વ દુલભ સમજાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયમાં રહેલા જ મનુષ્યપણું ન પામ્યા અને આપણે પામ્યા તેનું કાંઈ કારણ ખરું કે નહિ? ક્યા પુણ્યથી આ મનુષ્યત્વ સાંપડયું એ ભલે ન સમજાય પણ એક વાત તે ચોક્કસ કે કઈ પુણ્ય પ્રકૃતિથી જ તે મળ્યું છે. જન્મતાં જ મળતાં સુખ-દુખમાં આ જન્મનું કહ્યું કારણ છે? ,
ગાદી પર આવેલા બાદશાહને રાજ્યાદિ ઋદ્ધિ મળી તે કયા કારણે? આ ભવમાં ક્યા પ્રયત્ન છે? રાજ્ય મેળવવા વગેરેમાં તો વડીલેનો પ્રયત્ન હતોને ! બીજું કે અહીં ન જખ્યું અને પોતે કેમ જન્મ્યો ? રાજ્ય માટે પોતાની મહેનત મુદ્દલ નથી. રાજ્ય કાંઈ ઉપરથી (આકાશથી) ઉતરીને આવ્યું નથી. પોતે જન્મતાં પહેલાં તે સ્થાનની પસંદગી કરી નથી કે એને જ જન્મ ત્યાં થાય, તેમજ એવી છે કે પસંદગી માબાપે પણ કરી નથી. તે આ બધું થવામાં કાંઈ કારણું ખરું કે નહિ ?
ખેળે (દત્તક લેવામાં કે થવામાં તે હજુ પરસ્પર જેવાપણું હોય પણ જન્મ લેવામાં નથી. માબાપે દીકરાના જીવને પસંદ નથી કર્યો કે અવતરનારે નથી માબાપને પસંદ કર્યા ! કન્યા આપતી વખતે હજી એ સુખી થશે કે નહિ તેની તપાસ થાય છે. પછી જ સ બ ધ સંધાય છે પણ અહીં સંબંધ કેરેસા ? કેઈદલાલ ખરે કે નહીં ? કેટલાયે વેપાર એવા હોય છે કે જેમાં સદા ખૂબ થાય છે