________________
૪૫૯
છવજીવન અને જડજીવન
ધનાશાલિની ઋદ્ધિ હેજે એમ લખે છે શી રીતે ? સહી આગળ ૫૦૦૦૦ હજારનો પરિગ્રહ છે અને ધનાશાલિની ઋદ્ધિ હો કહો તે આને અર્થ શું ? આપણે નિયમને પણ ધ્યાનમાં રાખ્યા વગર મેંઢું ફાડીને બેઠા છીએ.
ધન્નાશાલિ માર્ક દાનની પરિણતિ એવું ચોપડામાં લખ્યુ, પણ સાધુની ભકિત હોજો, દાનની પરિણતિ હાજે, સ્થૂલિભદ્રજીનું શિયળ હો, જંબુસ્વામીજી જેવી શિયળની દૃઢતા હો. એવું કઈ દિવસ દિવાળીના પડામાં લખ્યું ખરું ? ગૌતમસ્વામિની લબ્ધિ હોજે, અભયકુમારની બુદ્ધિ હોજો વગેરે લખ્યું, પણ તે મહાપુરુષોએ જે કર્યું, તે કરવા માટે તૈયાર નથી. રણબા વગરની કેરીઓ છોકરાને રમવાની હોય. આંચળ વગરની ગાય છોકરાને ખેલવાની, તે દૂધના કામની નહીં. આપણે ફળને માટે હું ફાડીએ, પણ એનાં કારણે જાણવા માટે બિલકુલ તૈયાર નથી, તમે તો ઝાડ વગરની કેરીઓ ખાવાવાળા છે. પણ ધ્યાન રાખજો કે તે દાંત તેડી નાખશે. સુલસાનું દૃષ્ટાંત દેવાવાળાએ ભાવ ઉપર વિચારવું અને સંસ્કારો ઉપર ધ્યાન પહોંચાડવું, જે ધ્યાન પહોંચાડે તે ઘરને પરમેશ્વર હંમેશાં મેટ નહિ બની જાય.
જેમાં જ્ઞાનની ન્યૂનતા હોય, કારણોની અનિશ્ચિતતા હોય ત્યાં વિચાર કરવું પડે. કેવળીને કારણેની સંદિગ્ધતા નથી, તેથી તેમને વિચારની જરૂર નથી. જ્યાં સુધી છદ્મસ્થતા રહેલી છે, ત્યાં સુધી કિયાનો નિશ્ચય નથી, ફળને નિશ્ચય નથી, એટલે ત્યાં વિચારની જરૂર છે.
બે પ્રકારના વિચાર: જડ વિચાર અને જીવ વિચાર.
જડ વિચાર કયાં સુધી? છઠું ગુણઠાણું પ્રાપ્ત થાય ત્યાં સુધી. ત્યાંથી કેવળ જીવ વિચાર.
જડના વિચારની સત્તા કયાં સુધી ? જ્યાં સુધી છઠું ગુણઠાણું ન બને ત્યાં સુધી. છઠ્ઠા ગુણઠાણા સુધી પાપની નિવૃત્તિ કેવી રીતે માને ? તે નિર્વાહ થાય ત્યાં સુધી પાપ ન કરે, પણ નિર્વાહ બંધ