________________
૪૫૮
આનંદ પ્રવચન દર્શન જેઓ દેવ, ગુરૂ, ધર્મને અંગે લાખ ખરચનારાઓની મનની કલ્પના કરતાં પૂજી જાય છે. ઘન્ય ભાગ્ય મારાં કે મારી પાસે બીજું છે. બીજે લાખનો શીરો લાવે છે. હવે અસૂઝતું થયું. હવે બીજે શશે લવાય કેમ? છર્દિત દોષ ઢળાતું વહરાવે તે દોષ લાગે. તેલ ઢળી ગયું. આ બધા વિચાર સાધુને કરવાને, એ સાધુને શ્વાનને હેતુ હોવાથી તે તેલ લઈ શકે, બીજે પણ કેડી નાખે છે. જગતમાં દીધા લાખ ખમાય પણ નુકશાન કેડીનું પણ નથી ખમાતું, પણ અહીં આગળ તે કહે છે કે દેવ ગુરૂ ની લાગણી ફિદા એવાં નથી. નુકશાનને અંગે પણ ભાવ પલટે ન થાય તેમાં છે. બીજે શીશે કૂટ. જોતજોતામાં બે લાખનું નુકશાન,
મેં પહેલા ભવમાં દાન દેતાં અંતરાય કર્યો હશે જેથી ચિત્ત, વિત્ત અને પાત્રને સાગ લેવા છતાં હું દાન આપી ન શકી. સાસુ સસરે શું કહેશે ? એની બીક નથી. શું આ સુલતા જંગલી રીંછ. હતી એમ તે નહી ને ? એને બધું કુટુંબ હતું. પરિવાર હતું, દાનની તક મળી છતાં નિષ્ફળ કેમ ગઈ. ત્રીજે લાવે છે. તે પણ દેવ ફેડી નાંખે છે. હવે એ શીશે નથી. મેં નિકાચિને દાનાંતરાય બાંધેલું છે, કારણ કે સંપૂર્ણ સામગ્રી છતાં સ પૂર્ણ પાત્ર છતાં મારાથી આ દાન ન બન્યું. મારા દાનાંતરાયનું કેટલું ગાઢ અંતરાય આ સાધુ નિભંગી નહિ, નિભંગી હું, એને મળશે નહીં તો તે અશાતા વેદીને નિર્જ કરશે. પણ મારી શી વલે ? મને તે જે લાભ મળવાને હતે. તે ન જ મળ્યો.
આ દષ્ટિએ વિચાર કરે ત્યારે સમ્યફવને થાંભલો ગણાય, સુલસા આવી દઢ હતી તેથી જ મહાવીરે તેને ધર્મ લાભ કહેવડાવ્યું હતું. આપણને વગર આંબે કેરીઓ જોઈએ છીએ. કારતક મહિને કણબી ડાહ્યો શું કામ ? જેઠ મહિને જે જેર ન દે, એ કારતક મહિને ડાહ્યો થઈને શું કરવાને ? જેઠ મહિને જે કરવું નથી. અને કારતક મહિને ગાડા લઈને જવું છે.