________________
•
12
શરીર એટલે દરબારી જમીન પર
IIIIIIIIIIIII
11NMIETILIIN10118111111: SILITIES આપણે સુખ શાશ્વતાં અને દુખ વિનાનાં જોઈએ છે. સુખ શાશ્વતાં તે અને દુઃખ વિનાનાં જોઈએ તો ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી જોઈએ તે વિના શાશ્વતાં મુખ મળતાં નથી. iiiiiiiiiiiiiiiiiiiiiii
દુખની છાંટ વિનાનું સુખ જોઈએ. શાસ્ત્રકાર શ્રી યશોવિજયજી મહારાજ “જ્ઞાનસાર”માં ઇંદ્રિયજયાષ્ટક કરતાં સૂચવે છે કે આ સંસારમાં જે જીવ દેખીએ તે એકે ઈદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય ચૌરિન્દ્રિય, નારકી, દેવતા, તિર્યંચ કે મનુષ્ય હોય બધાની એક જ ઈચ્છા હોય છે. ઈરછામાં ભેદ કાઈને નથી. એક જ ઈચ્છા સુખની હેય છે. દરિયો એક જ. નદી કઈ ગમે ત્યાંથી જાય, પણ દરિયો એક. બધી નદીઓ જવાની ત્યાં દરિયામાં. રસ્તામાં વચ્ચે વ્યવહારમા ભલે આવે. તેમ જીવને સુખ મેળવવું. ગમે તે હોય (નારકી આદિ), પણ બધા માગે સુખ. આ જોઈએ, પેલું જોઈએ, પણ બધું સુખ. સાધને ભલે જુદાં હોય, કે ઈ મકાન, ક્ષેત્ર, મહેલ, પુત્ર, સ્ત્રી દ્વારા સુખ ઈ છે. દ્વાર ગમે તેટલાં હોય પણ ઈચ્છા એક જ સુખની. ડુંગરાની નદી લે તે છેડે દરિયામાં. તેવી રીતે અહીં પણ કેઈની પણ ઈચ્છા લે તે છેડે સુખ. જે સુખ કરનારી વસ્તુ તે સંઘરીએ. તે જ વસ્તુ કાલે દુઃખ કરનારી થાય તો તેને ફેંકી દઈએ.
પહેલાં કલ્યાણ કરનારી મા છે. એમ ધારી “મા, મા કરે. મેટા થયે ત્યાં મા પ્રત્યે રાગ ઘટી ગયે, સુખની સ્થિતિ માલૂમ પડે ત્યાં સુધી મા. પછી તેને છોડી દે છે. શરીર સારું હોય ત્યારે ને સડે ત્યારે કેમ ? સગાસંબંધી, ધન, શરીરાદિ સુખ કારણ માટે હોય ત્યાં સુધી તેમને સચવાય, ને તેઓ દુઃખનું કારણ જણાય, તે તેને ૨૯