________________
[િ[
પાતળા કપાયથી મનુષ્યપણું મન
MIHIRAINIIIIIIIIIIIIIIIIEEEEEEEE
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
જીવ માત્રને કવાય વળગેલે છે. પગ અડે તે સાપે ડંખ દે આમાં અપરાધ કેટલો અને સજ કેટલી ? આ મેટી સજા કવાયની ઉગ્રતાથી થાય છે. જ્યારે જીવમાં કષાય પાતળા થાય ત્યારે મનુષ્યપણું મળે છે. આ પાતળા કષાય સ્વાભાવિક જોઈએ, ગરજ હોય ત્યારે ફોધને, માનને, માયાને અને લેભને ગળી જઈએ તે પાતળા નહિ, પણ સ્વાભાવિક થાય તે તે પાતળા. આથી જ શાસકારાએ રામ વીથ મૂ” કહ્યું છે.
“જીવું અને બીજાને જીવાડું” આ મધ્યમ વૃત્તિએ મનુષ્યપણું મળે છે. ជីរររររររេរររររ
រ រររររររររររររី મનુષ્ય અને પશુ બધા વિષયના વેગ પાછળ ઘસડાય છે.
પૂ. આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી ધર્મોપદેશ આપતાં જણાવે છે કે “હે મહાનુભાવે ! આ જીવ ઈન્દ્રિયોના વિષ, અને માનસિક વિકારે–આ બે તરફ અનાદિ કાળથી ઝકી રહ્યો છે. ઇન્દ્રિએના વિષયે માટે કેઈને ઉપદેશ આપવાની જરૂર નથી પડતી. જાનવરો પણ ટાઢ વાય તો તડકે જાય ને તાપ લાગે તે છાંયડે જાય. છે. મનુષ્ય કે જાનવરમાં એ બાબત સ્વાભાવિક જોઈએ છીએ કે તડકે લાગે તે છાંયડે ને ટાઢ વાય તો તડકે જાય; તેમાં કઈને કાંઈ કહેવું પડતું નથી. માનસિક વિચારો અને ગુસ્સો જાનવરમાં પણ હોય છે. પારેવા જેવી જાત બિલાડી ઉપર ગુસ્સે થાય, મનુષ્ય પણ માનસિક વિચારોમાં રાચી રહેલ છે
એક સાર્થવાહ કેઈ સ્થળે ગયો છે; ચાલતાં ચાલતાં તેને પિસાની જરૂર પડી, તેથી એક શેઠ પાસે ગયે અને તેને કહ્યું કે શેઠ, મારે દશ હજાર જોઈએ છે.”