________________
રાગ-બાણ અને શેર-બાણ રાત્રિના ત્યાજ્ય છે. રાજખાણ અને અગ્નિ બાણ દિવસે ત્યાન્ય છે. મૃત્યુ બાણ સર્વ સમયે ત્યાજ્ય છે.
ખાસ કરીને વિવાહ આદિ શુભ કાર્યમાં તેને ત્યાગ કર જે ઈએ.
[૩] બાણુ દોષ વિચાર સુર્ય સક્રાન્તિના જેટલા દિવસ ગયા હોય તેટલા અંકમાં જોડવાથી શેષ પાંચ રહે-તે બાણ દેવ સમજ.
૮િ૪] એકાગલ દેષ વિચાર વિવાહના દિવસે જે યોગ હોય, તે યુગને અંક જે વિષમ હોય છે તેમાં એક ઉમેરો અને જે એક સમ હેય, તે તેમાં ૨૮ ઉમેરીને તેના અર્ધા કરવા, એમ કરવાથી જે અંક આવે તે પ્રમાણે અશ્વિની નક્ષત્રથી શરૂ કરીને એકાર્બલ ચક્રની તેર રેખા આડી એચવી એક રેખા ઊભી ખેંચવી. રવિ ચોગના અંક અને નક્ષત્ર કહેલ છે તે સૂર્ય અને ચન્દ્રને વેગ જે એક રેખા પર હોય તે એકાર્ગલ દેષ થા ખાર્જર દેષ થયો કહેવાય.
રોહિણી કૃતિકા -~- ભરણી અશ્વિની રેવતી
ઉ ભાદ્રા ૫ -શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :
આદ્રા પુનર્વસુ પુષ્ય અલેષા મવા પૂ. ધ.