________________
પૂર્વ કૃષ્ણની, ચિત્રા, અનુરાણા, પૂર્વ રાઢા, ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રા પદ નક્ષત્ર હોય, તે તિથિ વાર નક્ષત્ર મેળવવાથી રાજોગ થાય છે આ વેગ સર્વ કાર્યમાં શુભ ફળદાયી છે.
[૫૮] સ્થિર રોગ તેરસ, ચૌદસ, ચોથ, નેમ આઠમની તિથિ હોય, ગુરૂ અને શનિવાર હોય તેમજ કૃતિકા, આદ્રા, આલેષા, ઉત્તર ફાગુની, હવાતિ, જ્યેષ્ઠા, ઉત્તરાષાઢા, શતભિષા, રેવતી, એ નક્ષત્ર હોય તે તિથિ વાર નક્ષત્ર મેળવવાથી રિથર યોગ થાય, આ વેગ અસ્થિરને સ્થિર બનાવે છે.
[૫૯] સન્મુખ ચંદ્ર ફળ સુહુર્ત પ્રકાશમાં કહ્યું છે કે
ચન્દ્ર સન્મુખ હોય તેનું વિશેષ ફળ હોય છે. करण भगण दोषं वार संक्रान्ति दोषं,
कुतिथि कुलिक दोष, यमयमा अर्घ दोष, कुज शनि रवि दोषं, राह केन्द्रादि दोषं
हरति सकल दोष, चन्द्रमा सन्मुखोस्थः ।। તાત્પર્ય કે સન્મુખ-ચંદ્ર આ રીતે સર્વ દેહને હરનારે થાય છે.
સૂર્ય નક્ષત્રથી ચન્દ્ર નાગ સુધી ગણગી કરવી, પછી મંગ ળના મૂળમાં ત્રણ નક્ષત્ર મુકવાં. તેમાં ઘરના સ્વામીનો નાશ થાય, ત્યાર પછી ગર્ભના પાંચ નક્ષત્ર સુધી લાભ થાય છે. મધ્યના આઠ નક્ષત્ર સુધી ધન તથા પુત્ર વિગેરે સર્વ સુખો મળે, પાછળનાં આઠ નફામાં હાનિ થાય છે. અા ભાગનાં ત્રણ નક્ષત્ર સુધી ઘરધણીને શુખ પુત્ર લાભ ને ધન મળે છે.
આ પ્રમાણે મેચક જાણવું. ૧૪ :
વિભાગ પહેલા