________________
અથ ફાગણ સુદ આઠમથી સુદ પૂનમ સુધીના આઠ દિવસે હોળાષ્ટકના દિવસો છે. આ દિવસમાં બુદ્ધિશાળી માણસે શુભ કાર્ય નથી કરતા.
[૪૪] હોળાષ્ટક પરિહાર વિપાશા, ઇરાવતી, શતદુ આ ત્રણ નદીઓ પશ્ચિમ ભાગમાં છે તેના કિનારાવાળા પ્રદેશમાં પુષ્કર રાજયની પાસેના ક્ષેત્રમાં હોળાષ્ટકને દેવ નથી લાગતું.
[૪૫] ચૂલાનું મૂહુર્ત शनिवारै दारिद्रयत्व, शुक्रे अन्न-धन मेवच । गुरुवारे लक्ष्मी, बुधे लाभ, भवेत् सदा । भौमवारे मृत्यु-भार्या, सामे धन क्षयं भवेत् । रविवारे मवेद् रोगः अस्य चुल्लि स्थापना ॥
અથ• રવિવારે ચૂલાનું મુહૂર્ત કરે તે રોગ થાય,સોમવારે કરે તે ધનનો નાશ થાય મગળવારે કરે તે સ્ત્રીનું મૃત્યુ થાય, બુધવારે લાભ થાય, ગુરૂવારે કરે તે લક્ષમી આવે, શુક્રવારે કરે તે ધન ધાન્ય આવે, શનિવારે કરવાથી દરિદ્રતા આવે. આ પ્રમાણે ચૂલાં મુહૂર્તનું પ્રમાણ ગર્ગ સુનિએ કહેલું છે,
[૪] ચન્દ્ર ગ્રહણુ વિચાર भानु पच दशे चन्द्रमा यदि तिष्ठति, पूर्णमास्या निशामेष चन्द्र ग्रहण मा दिशेत् ॥
અર્થ : જે સૂર્યથી ૧૨ નક્ષત્ર પ૨ ચન્દ્રમાં છે, તે પૂનમની રાત્રે પ્રતિપદાની સધિમાં ચન્દ્ર ગ્રહણ થાય છે. [૪] સૂર્ય ગ્રહણ વેગ વિચાર
1 વિભાગ વહે