________________
त्रिकोण केन्द्राय, धन विगैः शुभै लग्ने
વિદાય તૈa que } शुद्धाम्बुरंधे विजनुर्भ मृत्यौ व्यपद रिक्ताचर दर्श मैत्रे । अग्नेम्बु पूर्ण कलशं द्वि भैश्च कृत्वा
વિશે દેરમ મજૂર શુદ્ધ છે અથ ધ્રુવ, મૃદુ ક્ષિપ્ર, ચર, સંસક અને મૂળ નક્ષત્રમાં વાસ્તુ પૂજા અને ભૂતબલિ કરવા જોઈએ.
પ-૯-૧-૪-૭-૧૦-૧૧-૨-૩ આ સ્થાનમાં શુભ ગ્રહ અને ૩-૬-૧૧ સ્થાનમાં પાપ ગ્રહ હોય, ચતુર્થ અફટમ ભાવ શુદ્ધ હય, જન્મ રાશિથી અષ્ટમ લગ્ન ન હોય, તથા સૂર્ય, મંગળવાર રિકતા તિથિ, ચર લગ્ન અમાવસ્યા મૈત્ર માસ અને લીન તિથિ-વાર હોય તે જળથી પૂર્ણ કળશ ભર તથા બ્રાહ્મણને આગળ રાખીને ભટથી શુદ્ધ ઘરમાં પ્રવેશ કરે.
શ્રી બાલબધ તિષ સાર સમુચ્ચય ગ્રન્થમાં આ મુજબ ઉલ્લેખ છે.
मध्या नेतु कृत वास्तु कंतु वितं विनाशनम् । महा निशा स्मर दि' तथा संध्याया नैव कारयेत् ।।
અર્થ: મધ્યાહ્ન સમયે વાસ્તુ પૂજા કરવાથી ધનને નાશ થાય છે. રાત્રે વાસ્તુ પૂજા કરવાથી ધન અને ધાન્યને નાશ થાય છે. રાત્રે ગ્રહ પ્રારંભ કરવાથી ધનનો નાશ થાય છે સધ્યા કાળે ગ્રહ આર ભ કરવાનો નિષેધ છે.
[૪૩] હેળાષ્ટક વિચાર शुक्ला ऽष्टमी समारम्व. फाल्गुनस्य दिना कप्टकम् । पूर्णिमा मधिकं कृवा, त्याज्यं होलाष्टक वुवै. ॥ શ્રી યતીન્દ્ર મુહૂર્ત પ્રભાકર :