________________
રહે તે જાણવું કે પૃથ્વી બેઠી છે, શેષ ૩ રહે તે જાણવું કે પૃથ્વી સૂતી છે. જે શેષ શૂન્ય () રહે તે જાણવું કે પૃથ્વી જાગતી છે, ઉભી અને જાગતી પૃથ્વી અનિષ્ટ ફળદાયી છે. બેઠી અને સૂતી પૃથ્વી શુભ ફળદાયી છે. .
કૂવા, તળાવ ખેરાવવામાં પૃથ્વી સૂતી સારી.
મદિર, ઘર, ધર્મશાળાના ખાત મુહૂર્તમાં પૃથ્વી બેઠી સારી જાણવી.
[૩૮] ગૃહ પ્રવેશે-કુંભ અક वक्त्रे भूर विभात् प्रवेश समये, कुम्भे ऽग्निदाहाः कृताः । प्राच्या मुद्वसनं कृता यम गताः, लाभकृता पश्चिमे । श्री वेदा फलिरुतरे युग मिला, गर्भे विनाशो गृहे । रामाः स्थैर्यमतः स्थिरत्व मनसा, कंठे भवेत् सर्वदाः ।।
અથઃ સુર્ય નક્ષત્રથી ૧ નક્ષત્ર કળશના મમાં પડે છે, તેમાં ગૃહ પ્રવેશ કરવાથી અનિદાહ થાય છે અને ચાર નક્ષત્રમાં ગુહ પ્રવેશ કરવાથી ગૃહમાં શૂન્યતા ઉભી થાય છે માટે ગૃહપ્રવેશમાં ઉપરના પાંચ નક્ષત્રનો ત્યાગ કરવો જોઈએ અને ૮ નક્ષત્રો લાભદાયી. નીવડે છે ને આઠ નેણ છે. તે તેને ત્યાગ કરવો જોઈએ. ૬ નક્ષત્રમાં ગૃહ પ્રવેશ કરવાથી ઘરના સ્વામીની સ્થિતિ સારી તથા આયુષ્ય દીર્ષ રહે છે.
[૩૯] ઘરમાં કુવો છેદવાનું ફળ ઘરના મધ્ય ભાગમાં કૂ દવાથી ઘરના સવામીનું મરણ થાય છે. ઈશાન ખૂણામાં દવાથી પુષ્ટિકર્તા થાય છે. પૂર્વમાં ખોદવાથી ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. અગ્નિ ખૂણામાં ખોવાથી પુત્રનું મૃત્યુ થાય છે, દક્ષિણ દિશામાં ખોદવાથી સ્ત્રીનું મરણ થાય છે. નૈઋત્ય ખૂણામાં ખોદવાથી ઘરના સ્વામીનું મૃત્યુ થાય છે,
પશ્ચિમમાં ખોદવાથી ધનની પ્રાપ્તિ થાય છે, વાયવ્યમાં કૂવો ખોદ૩ શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :