________________
જળમાં છે. ૫/૨૮ શેષ રહે તે જાણવું કે ફળ હાનિકારક છે. અને ક્રમે પૃથ્વી ઉપર છે અને જે શેષ ૩/૬/૯ રહે તે તેનું ફળ મરણ છે, અને કૂર્મ આકાશમાં છે એમ જાણવું.
આમ ત્રણ પ્રકારે કુમ ફળ જોઈ આવતાં શુભ મુહુર્ત લેવાં.
[૩૫] પૃથ્વી સૂની જાણવાની રીત बाण शत्य शिवा नवा तिथि न वाद्वा विंशत्रि विशका: । अष्टा विशति वासरे च शयने क्राति धस्तं व्यजेत् ।।
અથ : સૂર્ય સંક્રાતિથી પ-૭-૯-૧૧-૧૧-૨૦-૨૨-૨૩ -૨૬ આ દિવસોમાં ધરતીને સૂતી જાણવી. પૃથ્વી સૂતી હોય તે દિવસે શુભ કાર્યોમાં ત્યાગ કરવો જોઇએ. એવું મૂહુર્ત માર્તડમાં જણાવવામાં આવ્યું છે.
[૩૬] ભૂ-શયન વગણના ક્રમ
નિર્ણય સાગર પચાંગના આધારે) સુર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી ૫-૭-૯-૧૨-૧૯-૨૬ આ દિવસના નશામાં પૃથ્વી સૂતેલી હોય છે.
આ નક્ષત્રમાં ક્રમશઃ ૪-૮-૧-૩--૭ ઘડી કાળાશ માત્રમાં ભૂમિ સુતેલી હોય છે શેષ ઘીઓમાં જાગૃત હેાય છે.
આ ઘડીઓમાં, કૂવા-જૂળાવ ખેડવાનું કામ, વાવેતર, હળ ચલાવાવા તે કામ કરવાથી અનિષ્ટ ફળ આવે છે.
ભૂ-શયને મતાંતર કેટલાક વિદ્વાને ૫-૭-૯–૧૫-૧૧-૨૪ દિન માત્રમાં જ ભૂશયન માને છે.
[૩૭] પૃથ્વીને બેઠી યા સુતી જાણવાની રીત
સુદી પ્રતિપદા (સુદ એકમથી) થી તિથિ, અને રવિવારથી વાર તથા અશ્વિની નક્ષત્રથી નક્ષત્ર ગણવાં. મુહુર્તના નક્ષત્ર સુધી ગણત્રી કરી, તિથિ, વાર, નક્ષત્ર એ ત્રણેને મેળવી દઈને ૪ વડે ભાગવા. જે શેષ ન રહે તે જાણવું કે પૃથ્વી ઊભી છે, શેષ ૨
• વિભાગ પહેલે