________________
દિવસ સુધી રહે છે ત્રીજા ભાગમાં રેગ થાય છે તે માણસ મૃત્યુ પામે છે.
૧૩.
વિશાખા નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ થાય છે તે ૪૮ દિવસ સુધી રહે છે. બીજા ભાગમાં થાય છે તે પીડા ૧૨ દિવસ સુધી રહે છે. ત્રીજા ભાગમાં થાય છે તે પીડા ૧૨ દિવસ સુધી રહે છે.
* ૧૪
અનુરાધા નક્ષત્રના પ્રથમ ભાગમાં રાગ ઉપન્ન થાય છે તે તેની પીડા સાત દિવસ સુધી રહે છે. બીજા ભાગમાં થાય છે તે પંદર દિવસ અને ત્રીજા ભાગમાં થાય તે સઠ દિવસ સુધી પીડા રહે છે.
૫
શબ્દના પ્રથમ ભાગમાં પીડા થાય છે તો ૪૫ દિવસ રહે છે અને બીજા-ત્રીજા ભાગમાં થાય છે તે ૧૦ દિવસ સુધી રહે છે.
મૂળ નક્ષત્રના પ્રથમ ભાગમાં માંદગી આવે છે તે તે ત્રસ મહિના સુધી રહે છે. બીજા ભાગમાં આવે છે તે ૧૦ દિવસ સુધી હે છે. બીજા ભાગમાં આવે છે તે ૫દર દિવસ સુધી રહે છે.
પૂર્વાષાઢા નક્ષત્રના પ્રથમ ભાગમાં માંદગી આવે છે, તે તે પંદર દિવસ સુધી રહે છે, બીજા ભાગમાં આવે તે પણ પંદર દિવસ સુધી રહે છે, બીજા ભાગમાં આવે તે રેગી બચત નથી.
૧૮ ઉત્તરાષાઢા નક્ષત્રના પ્રથમ અને બીજા ભાગમાં રેગ ઉ૫ન ચાય તે બાર દિવસ તેની પીતા રહે અને ત્રીજા ભાગમાં થાય તે પીઠા ૨૦ દિવસ સુધી રહે. શ્રી યતિન્દ્ર રાહુત હર્ષ
: ૫૩