________________
જે માણસને અકલેષા નક્ષત્રના પ્રથમ અંશમાં તાવ આવે છે તે તવ મહા મુકેલીએ ઉતરે છે અને જે બીજા અને ત્રીજા અંશમાં તાવ આવે છે તે માણસ બચી શકતા નથી.
જે માણસને મઘા નક્ષત્રના પ્રથમ અંશમાં બિમારી આવે છે તે બિમારી સાત દિવસ સુધી રહે છે, બીજા અશમાં આવે છે તે દસ દિવસ રહે છે. બીજા અંશમાં આવે છે તે બહુ પીડાકારી થાય છે
જે માણસ પૂર્વા ફાળુની નક્ષત્રના પ્રથમ અંશમાં માંદો પડે છે તે માંદગી પાંચ દિવસ સુધી રહે છે. બીજા અંશમાં બાર દિવસ સુધી રહે છે અને જે ત્રીજા અંશમાં માં પડે છે તે એક મહિનાની માંદગી પછી તેનું મૃત્યુ થાય છે.
: ઉત્તરાના પ્રથમ ભાગમાં જેને પીડા થાય છે તે પીડા ચૌદ દિવસ રહે છે, બીજા ભાગમાં થાય છે તે સાત દિવસ સુધી અને ' ત્રીજા ભાગમાં થાય છે તે નવ દિવસ સુધી રહે છે.
(૧૦), હસ્ત નક્ષત્રના પ્રથમ ભાગમાં જે માણસ મોટો પડે છે તેના તે માંદગી સાત દિવસ સુધી રહે છે, બીજા ભાગમાં ચાર દિવસ સુધી અને ત્રીજા ભાગમાં પાચ દિવસ સુધી રહે છે.
ચિત્રા નક્ષત્રના પ્રથમ ભાગમાં જે બિમાર પડે છે તે બચત નથી. બીજા ભાગમાં બિમાર પડે છે તે ગંભીર માંદગી ભોગવીને શાને થાય છે અને ત્રીજા ભાગમાં માંદગી તેર દિવસ સુધી રહે છે.
(૧૨) વાતી નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન થાય છે તે તેની પીડા ૧૩ દિવસ સુધી રહે છે, બીજા ભાગમાં પીડા ૨૧
* * ; વિભાગ છઠો ૫૦૨ :