________________
શ્રવણ નક્ષત્રના પ્રથમ ભાગમાં રાગ થાય તે સાત દિવસ રહે, બીજા ભાગમાં થાય તે વીસ દિવસ અને ત્રીજા ભાગમાં થાય તે ૧૬ દિવસ રહે.
૦
ધનિષ્ઠા નક્ષત્રના પ્રથમ ભાગમાં માંદગી આવે તે ૨૦ દિવસ સુધી રહે, બીજા ભાગમાં આવે તે ૬૦ દિવસ સુધી રહે. ત્રીજા ભાગમાં આવે તે પીડા એક માસ સુધી રહે.
૨૧ પૂર્વા ભાદ્રપદના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે તેની પીઠા ૪૫ દિવસ સુધી રહે. બીજા ભાગમાં થાય તે પીડા છ મહિના સુધી રહે. ત્રીજા ભાગમાં થાય તે પીડા ૧૬ દિવસ રહે.
ઉત્તરા ભાદ્રપદના પ્રથમ ભાગમાં માંદગી અને તે તેની પીડા ૧૫ દિવસ સુધી રહે. બીજા ભાગમાં આવે તે પીઠ એક મહિના સુધી રહે. ત્રીજા ભાગમાં આવે તે પીડા ૨૮ દિવસ સુધી રહે.
૨૩ રેવતી નક્ષત્રના પ્રથમ ભાગમાં માંદગી આવે તે તેની પીડા ૮ દિવસ રહે, બીજા ભાગમાં આવે તે પીઠ ૧૬ દિવસ સુધી રહે ત્રીજા ભાગમાં આવે તે પીડા ૩૦ દિવસ સુધી રહે.
૪ અશ્વિની નક્ષત્રના પ્રથમ ભાગમાં રોગ ઉત્પન્ન થાય તે એક દિવસ રહે. બીજા ભાગમાં થાય તે પાંચ દિવસ રહે, ત્રીજા ભાગમાં થાય તે ૭ દિવસ રહે.
ભરણી નક્ષત્રના પ્રથમ ભાગમાં દેગ ઉત્પન્ન થાય તે ૭ ૧૦૪ :
વિભાગ છઠ