________________
૮૩ તાંબાના પાયાનું ફળ अनंतलक्ष्मी प्रकरोति लाभं कलत्रपुत्र. सुखसंप्रदाप्तिम् ।। लाभोदय चैव करोति सौख्यं शरीर सौख्यं खलु ताम्रपादे ।।
તાંબાને પાયે પતી બેઠી હોય તે તે ઘણા પ્રકારની લમીનો લાભ કરે છે. સ્ત્રી અને પુત્ર તરફથી સુખી અને સંપત્તિની પ્રાપ્તિ, લાભનો ઉદય, સુખ અને શરીર સબંધી નિશ્ચય સુખ કરે છે.
૮૪ લોઢાના પાયાનું ફળ शरीरपोडां रुधिरप्रकोप कलत्रपुत्रो पशु पीडनं च ॥ व्यापारनाशं नृपतेर्भयं च लोहस्यपादे निधनं वधति ।।
લેહાને પાયે પનોતી બેઠી હોય તે તે શરીરને વિષ પીડા, રધિરનો પ્રકોપ, સ્ત્રી, પુત્ર અને પશુને પીડા, વ્યાપારનો નાશ રાજાથી ભય તથા મૃત્યુ કરે છે.
મા યતીન્દ્ર મુહુર્ત પણ.
: ૪૫