________________
વિભાગ ૬
જ્યોતિષ પ્રવેશ સાજક: મુનિ શ્રી જયંતવિજયજી “મધુકરમાંથી
૧ પાનું ૪૦ પ્રતિમા પ્રવેશ કેટલાક ગ્રંમાં રવિવાર એને શનિવાર પ્રતિષ્ઠામાં ગ્રાહ્ય છે. પણુ મંગળ વારે પ્રતિષ્ઠા કરવાને ઉલેખ કેઈ ગ્રન્થમાં નથી, એટલે મંગળવારને ત્યાગ કરવાનો છે.
૨ પાનું ૪ર : નૂતન ગૃહ પ્રવેશ મુહુર્તમાં
રવિવાર અને મંગળવારને ત્યાગ અવશ્ય કરે તેમ સુહતેના ગ્રંથોમાં બતાવેલ છે. - ૩ પાનું કર ઃ વિવાહના નક્ષત્રો નીચે મુજબ લીધે છે.
મઘા, મૃગસરા, હસ્ત, સ્વાતિ, મૂળ, અનુરાધા, રેવતી, રોહિણી અને ગણે ઉત્તરા.
૪ પાના ૨૭ માંથી “જ્યાતિષ પ્રવેશ મુખ શુક્ર
રેવતી નક્ષત્રથી મૃગસરા નક્ષત્રને ચંદ્રમા રહે ત્યાં સુધી શુક્ર અંધ હોય છે. માટે તે શુક સન્મુખ કે જમણે હોય તે પણ લે શુભ છે.
આજ ગ્રંથના પાના ૨૨ માં ઉમેરે છે સંક્રાતિ વીતી દિન પાંચમે,
સપ્તમે, નવમે જોય, શ, ઇક્કીસ, વીસમે,
પટ્ટ દિન પૃથ્વી સય. ગુટ ગુમ્મટ કુળ જલ,
તાલ મુહ હલવાહ,
વિભાગ કઠો