________________
આગળ સન્મુખ થયેલી છીંક કલેશ કરનારી જાણવી, પિતાની છીંક મહાભથ કરનારી જાણવી, ઉચે થયેલી છીંક શુભકા૨ક જાણવી તથા મધ્ય ભાગમાં થયેલી છીંક મહાભય કરનારી જાણવી. બેસતી વખતે, સુતી વખતે, દાન આપતી વખતે, ભોજન કરવા બેસતી વખતે ડાબી બાજુએ તથા પાછળના ભાગમાં આ પ્રમાણેની છ બીકે શુભકારક જાણવી.
૮૦ સંતાન પ્રશ્ન વિચાર સંતાન થશે કે નહિ તે વિષે પૂછવા આવે તે દિવસની તિથિના સંખ્યાને ચાર ગણી કરવી પછી વાર અને ચાગના અક તેમાં ઉમેરવા અને સરવાળે કરી બે થી ભાગવા અને જે બચે તેને ત્રણે ગુણવા તેમાંથી ચાર બાદ કરવા બાકી ૧ બચે તે વિલંબથી સંતાન થશે ૨ રહે તે નહિ થાય ૩-૪ બચે તે તરત થશે એમ જાણવું.
( ૮૧ સેનાના પાયાનું ફળ कुटुंबरोध बहुरोगयुक्तं कलशोदय चैव करोति नित्यम् ॥ द्रव्यार्थनाशं बहुलं करोति सुवर्णपादे स्वजने विरोधम् ।।
સેનને પાયે પતી બેઠી હોય તે તે કુટુંબમાં વિરોધ નાના પ્રકારના રેગેથી યુકત તથા હમેશા કલેશને ઉદય કરે છે તેમ જ ઘણા પ્રકારથી ક નાશ અને સબંધી વર્ગમાં વિરોધ કરાવે છે.
૮૨ રૂપાના પાયાનું ફળ यापारमुन धनधान्य सौंपत् महत्प्रतापो खलु राज्यमानम् ।। तद्वषमध्ये सुख संपदाप्ति स्यान्मगलानिः यदि रौप्यदि ॥
રૂપાને પાયે પતી બેઠી હોય તે વેપારને વિષે ઘણે લાભ, ધન ધાન્યથી સંપત્તિ, માટે પ્રતાય, રાજ્યદ્વાર તરફથી માન તથા તે વર્ષને વિષ, સુખ અને સંપત્તિની પ્રાપ્તિ અને મંગળ કાર્યની પ્રાપ્તિ કરે છે, ૪૯૪ :
વિભાગ પંચમ