________________
૭૬ જન્મ કુંડળી ઉપરથી જન્મ માસ જાણવાની રીત वैशाखे स्याथ्य ते मेषो या वदभानूश्च गायते ।। तावन्मासा भवे जन्म गर्गस्यवचनंयथा ॥
વૈશાખ માસમાં મેષ રાશિનો સૂર્ય હોય છે તે જન્મ કુંડળીમાં જે રાશિને સૂર્ય હોય તે રાશિ ઉપરથી માસ કાઢ.
૭૭ અંગ સ્કૂરણ अंगस्य दक्षिणे भागे प्रशस्त स्फुरणं भवेत् ॥ अप्रथस्त तथा वामे पृष्ठस्य हृदयस्य च ॥
પુરૂષને દક્ષિણ ભાગ ફરકે તે શુભ તથા ડાબો ભાગ, પીઠ અને હાય ફરકે તે શુભ જાણવું તેમજ સીએનું આનાથી વિપરીત ફળ જાણવું.
૮ પલ્લી (ગળી) પડે તેનું ફળ यदि पतति च पल्ली दक्षिणाङ्गे नराणा सुजनजनविरोधी
જામ દમ માને ! उदरशिरसिकण्ठे पृष्ठभागे च मृत्युः नरपदहृदिगृहये
સર્વ કરોતિ છે. જે પુરૂષોના જમણું અંગ ઉપર ગરોળી પડે તે પુરૂષો સાથે વિરોધ કરાવે. ડાબા અંગ ઉપર પડે તે લાભ કરાવે, પેટ માણુ અથવા કંઠ ઉપર પડે તે મૃત્યુ કરાવે. તથા હાથ, પગ, છાતી અથવા ગુદા ઉપર પડે તે સર્વ પ્રકારથી સુખી કરે છે.
૭૯ છીંક થાય તેનું ફળ अग्रे कलहकृत छिका चात्मछिका महद्भयम् । उर्ध्वं चैव शुभं ज्ञेय मध्ये चैव महद्भयत् ।। आसने शयने चैव दाने चैव तु भाजने । वामाङ्ग पृष्ठतश्चैव षट छिक्का हि अभावहाः ।।
શ્રી ચન્દ્ર અછૂત દર્પણ
૪૩