________________
આલેષા નક્ષત્રના પહેલાં ચરણમાં ઉત્પન્ન થયેલું બાળક રાજ્યની પ્રાપ્તિ કરે છે, બીજા ચરણમાં ઉત્પન્ન થયેલું બાળક ધનને નાશ કરે છે. ત્રીજા ચરણમાં ઉત્પન્ન થયુલ બાળક પિતાની માતાનો નાશ કરે છે. તથા ચોથા ચરણમાં ઉત્પન્ન થયેલું બાળક પિતાના પિતાને નાશ કરે છે.
૬૬ પ્રસુતાને સ્નાન કરવાનું મૂહુર્ત हस्ताश्विनोत्त्युत्तस्रोहिणीषु मृगाऽनुराधा-पवनात्यभेषु ।। स्नायारप्रमुता गुरुभानु-मौमे त्यात्वा मूहरेर्वासरभष्टषष्ठी ।। स्नाता प्रसुताप्पसुता बुधेन स्नाता च बध्याभृगुनदनेन । सौरमृतिः क्षीर-इतिश्च सेामे पुत्रार्थलामा रविजीवन भामे ।।
હત અશ્વિની ત્રણે ઉતરા રોહિણી, મૃગશીર્ષ, અનુરાધા વાતી અને રેવતી આ નક્ષત્ર વિષે, તથા ગુરુ, રવિ અને મંગળ એ વારે વિષે દ્વાદશી, અષ્ટમી અને પછી આ તિથિઓને ત્યાગ કરીને બીજી તિથિઓને વિષે પ્રસૂતા સ્ત્રી નાન કરે-પ્રસૂતા સ્ત્રી બુધવારને દિવસે નાન કરે તે સંતાન રહિત થાય, શુક્રવારને દિવસે સ્નાન કરે તે વાઝણ થાય, શનિવાર ના દિવસે સ્નાન કરે તે મૃત્યુ થાય, સેમવારના દિવસે સ્નાન કરે છે તે સ્તનના દુધને નાશ થાય તથા રવિવાર, ગુરૂવાર અને મંગળવારના દિવસે સ્નાન કરે તે પુત્ર અને ધનનો લાભ થાય.
૬૭ બાળકનું નામકરણ મુહુર્ત चित्राऽनुराधा मृगरेवतीषु घात्राश्विनी, त्युत्तरहस्तपुष्ये ।। पुनर्वसौं च श्रवण-त्रिकेषु बुधाचन्द्रज्यसितेषु नाम ।। शर्मान्तं ब्राह्मणस्य स्याद्वर्मान्त क्षत्रियस्य च ।। वैस्यस्य धनसयुक्त शुद्रस्य प्रेथ्य सयुतम् ।।
ચિત્રા, અનુરાધા, મૃગશીર્ષ, રેવતી રહિણી અશ્વિની. ત્રણે ઉત્તર, હસ્ત, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા અને શતભિષા આ નક્ષત્રોને વિષે તથા બુધ, સૂર્ય, ચંદ્ર, ગુરૂ અને શુક્ર આ વારને વિષે નામકર્મ ૪૮૮
• વિભાગ પાંચમ