________________
૬૨ સંસ્કારે સ્ત્રી ચંદ્ર ખળના વિચાર विवाहे गर्भसंस्कारे चन्द्रशुद्धिस्त्रिया अपि ।। भूषाम्बरादिकार्येषु भर्तुरे वैन्दवं बलम् ॥
વિવાહ કાર્યોંમાં તથા ગર્ભ સસ્કાર અર્થાત્ પુંસવન સીમ તાકિ કાચમા સ્ત્રીએના નામથી અવશ્ય 'દ્રબળનેા વિચાર કરવા. સીએને ભૂષણુ વસ્ત્ર ધારણ આદિ કાય માં સ્વામીના નામથી ચંદ્રમળના વિચાર કરવા.
૬૩ મૂળ નક્ષત્રમાં જન્મેલાનુ ફળ मूलाद्ये जनने तातो द्वितीये जननी तथा ।। तृतीये तु धन नश्येश्वतुर्थे तु शुभावहः ॥
મૂળ નક્ષત્રના પહે! ચરણમાં ઉત્પન્ન થયેલુ બાળક પેાતાના પિતાના નાશ કરે છે, બીજા ચરણમાં ઉત્પન્ન થયેલું ખાળક પેાતાની માતાના નાશ છે, ત્રીજા ચરણમાં ઉત્પન્ન થયેલુ બાળક ધનને નાશ કરે છે તથા ચેથા ચરણમા ઉન્ન થયેલું બાળક શુભકારક છે. ૬૪ જ્યેષ્ઠાનક્ષત્રમાં જન્મેલાનુ ફળ
आद्ये पादेऽग्रजं हन्ति ज्येष्ठायां द्वितयेऽनुजम् ॥ तृतीये जननी जातः स्वात्मान तु तुरीयके ॥
જચેષ્ઠા નક્ષત્રના, પ્રથમ ચરણમા ઉત્પન્ન થયેલું બાળક પોતાના માટા ભાઈના નાશ કરે છે, બીજા ચરણમાં ઉત્પન્ન થયેલુ બાળક પાવાના નાના ભાઈના નાશ કરે છે. ત્રીજા ચરણમાં ઉત્પન્ન થયેલ બાળક પેાતાની માતાના નાશ કરે છે તથા ચેાથા ચરણમાં ઉત્પન્ન થયેલું આાળક પેાતાના જ નાશ કરે છે.
૬૫ આશ્લેષા નક્ષત્રમાં જન્મેલાનુ ફળ सार्षाशे प्रथमे राज्यं द्वितीये तु धनक्षयः ॥ तृतीये जननीनाशश्चतुर्थे मरणं पितुः ॥
શ્રી તીન્દ્ર મુહૂત કશું
+ ૪૮