________________
બ્રાહ્મણે ય પવીત, ક્ષત્રિયે શરા, વૈશ્ય મધ તથા શુ ફળ આ વસ્તુઓથી પ્રસ્થાન કરવું શ્રેષ્ઠ છે. તથા પ્રસ્થાન નિમિત્ત સુવર્ણ, અન્ન અને વસ્ત્રાદિ વસ્તુઓ સાથે રાખવામાં શુભ છે. રાજાથી દશ દિવસ સુધી પ્રસ્થાન રાખી શકાય છે. અને બીજા માણસોથી પાંચ દિવસ સુધી પ્રસ્થાન કરી, નિવાસ કરી શકાય છે. પરંતુ અંગના પ્રસ્થાનમાં પૂર્ણ ફળ અને વસ્તુના પ્રસ્થાનમાં અધું ફળ જણવું.
૬૦ ગર્ભાધાન માષષ્ટવરિષ્ઠ અધ્યા મૌનrબાદ રાત્ર/wવત્ર; જમવાનાં પુત્તર मैत्रब्राह्मस्वाती विष्णुवस्वंबुपे सत् ।।
ભટા ષષ્ઠી, પર્વદિન, રિકતાતિથિ, સંધ્યાસમય મંગળ, રવિ, શનિ તથા રજોદર્શન પહેલાની ચાર રાત્રિ વર્જિત કરીને ત્રણે ઉત્તરા, મૃગશીર્ષ, હસ્ત, અનુરાધા, રોહિણ, સ્વાતી, શ્રવણુ ધનિષ્ઠા તથા શતભિષા આ નક્ષત્રને વિષે ગર્ભાધાન શુભ છે.'
૬૧ પુંસવન સીમંત મુહૂર્ત સાક્નત્રયે માથું . પૂષા વર मूलत्रयं गुरी सूर्ये भामे रिक्तां विना तिथिमः ।। आद्ये द्वये त्रये मासे घग्ने कन्याज्ञषे स्थिरे । चापे पुंसवन' कुर्यात्सीमन्तं चाष्ठमे तथा ।।
આદ્ર, પુનર્વસુ, પુષ્ય, પૂર્વા ભાદ્રપદ, ઉતરા ભાદ્રપદ, મૃગશીર્ષ, રેવતી, શ્રવણ, હરત, મૂળ પૂર્વાષાઢા અને ઉતરાષાઢા આ નક્ષત્રો ગુરૂ સૂર્ય અને મંગળ આ વાર તથા રિક્તા તિથિ વિના અન્ય તિથિઓમાં સીમંતકર્મ શ્રેષ્ઠ છે. ગર્ભથી પહેલા, બીજા અને ત્રીજા માસમાં તથા કન્યા, મીન, વૃષભ, સિહ, વૃશ્ચિક અને કુંભ આ લોનમાં પુંસવન કર્મ શ્રેષ્ઠ છે. ગઈ આઠમા માસમાં સીમતકમ શ્રેષ્ઠ છે. ૪૮૬
: વિભાગ પાંચમ