________________
અને પુત્ર અને સાથે જવું નહિ, ત્રણ બ્રાહ્મણએ સાથે જવું નહિ તથા સગા બને ભાઈઓએ સાથે જવું નહિ.
૫૮ કાળવેળાને વિચાર पूर्वाह्न चोत्तरां गच्छेत्प्राच्या मध्याह्नके तथा ।। दक्षीणे चापराह्न तु पश्चिमे त्वघरावके ।।
દિવસના ગણ ભાગ કરવા તેમાં પહેલા ભાગમાં ઉત્તરદિશાની યાત્રા બીજા ભાગમાં પૂર્વ દિશાની યાત્રા, ત્રીજા ભાગમાં દક્ષિણ દિશાની યાત્રા તથા અડધી રાત્રે પશ્ચિમ દિશાની યાત્રા કરવી શ્રેષ્ઠ છે.
चरलग्ने प्रयातव्यं द्विस्वमाठे तथा नरे।। लग्न स्थिरे न गन्तव्यं यात्रायां क्षेममोप्सुभिः ।।
ચરલગ્ન મેષ, કર્ક, તુલા અને મકરમાં યાત્રા કરવી તથા કિરવભાવ લગત મિથુન, કન્યા, ધન અને મીનમાં યાત્રા કરવી શ્રેષ્ઠ છે. પરતુ સુખની ઇચ્છાથી હિથર લગ્ન, વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુલમાં યાત્રા કરવી નહિ.
૫૯ પ્રસ્થાન વિચાર त्र्यहं क्षीरं चपंचादि क्षौरं सप्तदिन रतम् ।। वयं यात्रादिनात्पूर्वभराशस्तनेऽपि च।। यज्ञोपवीतकं शस्त्र मधु च स्थापयेत्फलम् । वित्रादिकमतः सर्वे स्वर्णे धान्याम्बरादिकम् ।। राजा दशाह पंचाहमन्यो न प्रस्थितो बसेत् । अङ्गप्रस्दानसम्पूर्ण वस्तु प्रस्थानकेऽर्द्धकम् ।।
યાત્રાથી ત્રણ દિવસ પહેલા દૂધ પીવું નહિ. પાંચ દિવસ પહેલા હજામત કરાવવી નહિ. સાત દિવસ પહેલાં મેથુન (શ્રી સાગ) કરવો નહિ. જે અશકત હોય તો યાત્રાના દિવસે અવશ્ય ત્યાગ કરવું. શ્રી યતીન્દ્ર સુહુર્ત પણ
: ૮૫