________________
રવિવારે ઉત્તર દિશામાં, ચંદ્રવારે વાયવ્ય કેશુમાં, મંગળવારે પશ્ચિમ દિશામાં, બુધવારે નૈઋત્ય કેવમાં, ગુરૂવારે દક્ષિણ દિશામાં, શુક્રવારે અનિકેણમાં અને શનિવારે પૂર્વ દિશામાં કાળને વાસ જાણ. એમ પૂર્વાચાર્યો કહે છે તે યાત્રામાં (મુસાફરી) વર્જિત છે.
૫૫ ચંદ્રવાસ मेषे च सिहे धनुषीन्द्र भागे वृषे च कन्या मकरे च याम्ये । तलौ नृयुग्मे च घटे प्रतोच्या कर्कालिमोनेषु तथोत्तरस्याम् ।। - મેષ, સિંહ અને ધનને ચંદ્રમાં પૂર્વ દિશામાં જાણુ. વૃષભ, કન્યા અને મકરનો ચંદ્રમા દક્ષિણ દિશામાં જાણવે. મિથુન, તુલા અને કુંભને ચંદ્રમા પશ્ચિમ દિશામાં જાણો તથા કર્ક વૃશ્ચિક અને મીનને ચકમા ઉતર દિશામા જાણ.
सन्मुखे ह्यर्थलाभाय, दक्षिणे सुखसंपदः । पृष्ठे च प्राणनाशय वामे चंद्र धनक्षयः ॥
સમુખ ચંદ્રમામાં યાત્રા (મુસાફરી કરે છે અને લાભ, જમણા ભાગમાં હોય તે સુખ અને સંપત્તિ મળે. પાછળા ભાગમાં હોય તે પ્રાણને નાશ તથા ડાબા ભાગે હોય તે ધનને ક્ષય કરે છે
પ૬ સન્મુખ ચંદ્ર વિશેષ ફળ करणभगणद्वोष वारसंकान्तिदोषं
कुतिथिकुलिकदोषं वामयामाध दोपम् कुजनिरविदोष राहुकेत्यादिदोष
हरति सकलदोषं चन्द्रमा सन्मुखस्थः કરણ નક્ષત્ર વાર સંક્રાતિ કુતિથિ કુરિકવાન યાયાધ મંગળ શનિ, રવિ, રાહુ અને કેતુ આદિના દેશોને સન્મુખ રહેલો ચંદમાં હરણ કરે છે.
૫૭ ગમન વર્જિત नव वामा न गच्छेयुन गन्तव्यं पिता मजः ।। दिजत्रय न गच्छेद्वे गच्छन्नो सेडिरद्वयम् ।। નવ સ્ત્રીઓએ ભેગા થઈ કઈ પણ સ્થાને જવું નહિ, પિતા
વિભાગ પાંચમે
૪૮૪ કે.