________________
પર. યાત્રાનું મુહૂર્ત
हतेन्दुमैश्रवणाश्वि पुष्य पोष्ण श्रविष्टाश्च पुनर्बसुश्व ॥ प्रोक्तानि धिष्ण्यानि नवप्रयाणे त्यकत्वा त्रिपचादिमसप्त तारा ॥ હસ્ત, મૃગશીર્ષ, અનુરાધા, શ્રવણ, અશ્વિની, પુષ્ય, રેવતી, ધનિષ્ઠા અને પુનર્વસુ આ નવ નક્ષત્રા યાત્રામાં શ્રષ્ઠ છે પરંતુ ત્રીજી, પાંચમી, પહેદી અને સાતમી આ તારાઓ યાત્રામાં (સુમા શી) વર્જિત છે.
कृतिका एकविशत्या भरण्याः सप्रनाडिका || एकादश मघायाश्च त्रिर्वाणां या षोडशः ।। स्वात्य श्लेषा विशाखासु ज्येश्ठायाश्वचतुर्दश ॥ आद्यास्तु घटिकास्त्याज्या शेषासे गमन गुभम् ॥
કૃતિકાની એકવીસ ઘડી, ભરણીની માત ઘડી, મઘાની અગિયાર ઘડી, ત્રણે પૂર્વાની સેાળ ઘડી અને સ્વાતી આલેસા વિશાખા તથા જ્યેષ્ઠા આ નક્ષત્રની પ્રથમની ચૌઢ ઘડી ત્યાગ કરીને શેષ ઘડી યાત્રા (મુસાફરી) ના નિમિત્ત શુભ જાણવી.
પર લદાષ નિવારણાથે ભક્ષણ सूर्यवारे धृतं पीत्वा गच्छेत्सेामे पयस्तथा । गुडमङ्गारके चैत्र, बुधावारे तिलानपि || गुरुवारे दधि ज्ञेयं शुक्रवारे यवानपि । माषान् भुक्तवा शनेर्वारे शूले दोषोपशांतये |
રવિવારે ઘી, સેામવારે દૂધ, મગળવારે ગાળ, બુધવારે તલ, ગુરૂવારે દહી, શુક્રવારે જવ, શનિવારે અડદ એ પ્રમાણે શૂલ દોષની શાંતિને માટે ભક્ષણુ કરીને યાત્રા (મુસાફરી) કરવી.
૫૪ કાલવામ
अत्तरे वायुदिशा च सामे भौम प्रतीच्या बुध नैर्ऋते च । याम्ये गुरौ वन्हि दिशा च शुक्रे, मन्दे च पूर्वे प्रवदन्ति कालम् ॥ શ્રી યતીન્દ્ર મુહૂત કશું ઃ
+૪.૩