________________
વસુ, શ્રવણ, હસ્ત, પુષ્ય અને ધનિષ્ઠા આ નક્ષને વિષે તથા ગુરૂ ચ દ્ર, સૂર્ય, શુક્ર અને બુધ આ વારોને વિષે હાથી, ઘેડ અને રથમાં પ્રથમ સવારી કરવી શ્રેષ્ઠ છે.
૪ નવું ગાડું, વહાણ આદિ ચલાવવાનું મુહૂર્ત आदिति शिप्रभशाक्रमृदुस्तथा भृगुजवाक्पतिपूर्णज्यातिथौ ।। शकटनावसुखासनशिल्पिका भ्रमणि काशरहट्टकसिद्धिदम् ।।
પુનર્વસુ, પુષ્પ હસ્ત, અશ્વિની, આભિજિત, જયેષ્ઠા, ચિત્રા, અનુરાધા, રેવતી, મૃગશીર્ષ. આ નક્ષત્રને વિષે શુક્રવાર અને ગુરૂવાર આ વારને વિષે તથા પાંચમ, દશમ, પૂનમ, તૃતીયા, અષ્ટમી અને
દશી આ તિથિએને વિષે નવીન ગાડુ, વહાણ. આસન, પાલખી, હડાળા અને રહેંટ ચલાવવાનું શરૂ કરવું સિદ્ધિદાયક છે.
૫૦ રાજ્યાભિષેકનું મુહૂર્ત मृगान्त्योत्त राब्राह्मचित्राश्विनीषु श्रतो पुष्यहस्ताऽनुरा धेन्द्र भेषु ।। रवौ सौम्यगे सौम्यवारे सिताब्जा मरेब्जेोदये स्यान्महीपाभिषेकः।।
મૃગશીર્ષ, રેવતી, ત્રણે ઉતરા, હિણી, ચિત્રા, અશ્વિની, શ્રવણ, પુષ્ય હસ, અનુરાધા અને જેઠા આ નક્ષત્રમાં ઉત્તરાયણના સૂર્યમાં તથા શુભ વાર (ચંદ્ર બુધ, ગુરૂ, શુક્ર)માં શુક્ર ચ દ્રમાં અને ગુરૂના ઉદયમાં નવાં રાજાને રાજયાભિષેક શુભ છે.
૫૧ નૃત્યના આરંભનુ મુહુત निस्त्रोत्तरामित्रगुरुश्रविष्टा हस्ते-द्रवारीश्वरपौप्यभेषु ।। संगीतनृत्यादिसमस्तकर्म कार्य विभौमार्कजवासरेषु।।
ત્રણે ઉતરા, અનુરાધા, પુષ્ય, ધનિષ્ઠા, હસ્ત, યેષ્ઠા, શતભિષા અને રેવતી આ નક્ષત્રને વિષે મ ગળ અને શનિવાર સિવાયના વારને વિષે સંગીત તથા નૃત્યાદિ કાર્ય કરવું શ્રેષ્ઠ છે. ૪૮૫
| વિભાગ પાંચમો