________________
આશ્લેષા, શતભિષા, આદ્રા, ધનિષ્ઠા, ચેષ્ઠા ત્રણે પૂર્વ, ભરણી, કૃતિક અને વિશાખા આ નક્ષત્રો રવિ, મગળ અને શનિ આ વાર તથા નવમી ચતુથી દ્વાદશી, ષષ્ઠી અને ચતુશી આ તિથિઓને વિષે જે પુરૂષને રેગડી ઉત્પત્તિ થઈ હોય તે પુરૂષનું રક્ષણ સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી કરે તે પણ મૃત્યુ થાય છે.
૪૬ અશ્વરોહણે અચક
જવે | પૃષ્ઠ | પૃષે | જ. | જ. | મુલે
लक्ष्मोप्रा अर्थसिद्धि स्त्रीनाश | संग्रामभंग अश्वनाश अर्थलाभ
૪૭ હાથી સંબંધીના કાર્યો हस्तत्रये सौम्य हरित्रये च पौष्णद्वये पुष्य पुनर्वसौ च ॥ मैत्रेपि सर्वाण्यपि कुजराणां कर्माणि शरतान्यखिलानि याति ।।
હસ્ત ચિત્રા, સવાતી, મૃગશીર્ષ. શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, રેવતી, અશ્વિની, પુષ્ય, પુનર્વસુ અને અનુરાધા નક્ષત્રમાં હાથી સંબંધી ક્યવિકય આદિ સર્વ કાર્યો શુભ કાર્યો કહ્યાં છે.
૪૮ ઘેહાને હાથી રથ પર બેસાડવાનું મુહુત पोष्णाश्विनी वरुणमारुतशीतरश्मि ।।
चित्रादितिश्रवणपाणि सुरेज्यवित्तः ।। वारेषु जीवशशिसूर्यसितेन्द्रगाना
__ मारोहणे गजतुरङ्गरथेषु शस्तम् ।। રેવતી, અશ્વિની, શતભિષા, સ્વાતી, મૃગશીર્ષ, ચિત્રા, પુન૧- શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ
= ૪૮૧