________________
જેષ્ઠા, આદ્રા, ભરણી, ત્રણ પૂર્વા, મુળ, આશ્લેષા એ નક્ષત્ર અને જયા તથા પૂર્ણ તિથિઓમાં બુધ, ગુરૂ, શુક્ર એ વારોમાં મહલ વિદ્યા શીખવવાને આરંભ કરવા શ્રેષ્ઠ છે.
સૂવર્ણકારના કામનું મૂહુર્ત श्रवणत्रयेऽश्विनी मृगहस्त चतुष्टये । कृतिकायां पुनर्वस्वोः शुभेलग्न तथावपि । हेमाक्तर क्रियाशस्ता हित्वा बुध शनैश्चरौ ।
શ્રવણ, ઘનિષ્ઠા, શતતારકા, અશ્વિની, પુષ્પ, મૃગશિર હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, કૃતિકા અને પુનર્વસુ એ નક્ષત્રમાં શુભ તિથિમાં બુધ અને શની ત્યાગ કરી દાગીના ધડવાને આરંભ કર શ્રેષ્ઠ છે.
૧૦ ચારના કાર્યનું મુહર્ત विशाखा कुतिकापूर्वा मूलार्द्रा भरणी मधे । રાજા ભલે મૌન શકુને કરે છે
लग्ने वा दशमे भौमे चौर्ये सद्रव्यत्कलब्धये વિશાખા, કૃતિકા, ત્રણ પૂર્વ, મૂળ આદ્ર ભરણી, મઘા, આલેષા તથા જેષ્ઠા એ નક્ષત્રોમાં મંગલ અને શનિવારે શકુન બળમાં ગમન લનમાં મંગળ દશમે હોય તે સમયે કર્મ કરતાં મારે લાભ મળે.
૧૦ જ સ્ત્રીએ નવાં વસ્ત્ર ધારણ કરવાનું મુહન हस्तादि पचकेऽश्विन्या, धनिष्ठायाच पूषणि ।। गुरौ शुक्रे बुध वारे धार्य वस्त्राभिनवीम्वरम् ॥
હસ્ત, ચિત્રા, સ્વાતી, વિશાખા, અનુરાધા, અશ્વિની, ધનિષ્ઠા અને રેવતી આ નક્ષત્રો તથા ગુરૂ શુક્ર અને શનિ આ વારમાં સ્ત્રીઓએ નવીન વસ્ત્ર ધારણ કરવાં
૧૧ નવું વસ્ત્ર પહેરવાના વારતુ ફળ जीणं रवी सततमम्बुभिश दमिन्द्रो भौमे शुचे बुधदिने च भवेद्धनाय ।। ज्ञानाय मत्रिणि भृगा प्रियसंगमाय म दे मलाय च नवाम्बरधारण स्यात् ।।
વિભાગ પાંચમ