________________
પુનર્વસુ, પુષ્પ, હસ્ત, ચિત્રા, સ્વાતી, રેવતી, રોહિણી, મૃગશિર્ષ, અનુરાધા, શ્રવણ, જેષ્ઠા, એ નક્ષત્રમાં રવિ, સેમ, ગુરૂ, શુ તે વારેમાં ચર લગ્નમાં કુભકાર કાયને આરંભ કર શ્રેષ્ઠ છે.
૫ નટક્રિયા આરંભ મુહુર્ત मृगार्दा रोहिणी पुप्ये पुनमें श्रवणेत्रये । चित्रात्ततयोत्तरामूळ कृत्य संजी नृत भूवन ।।
મૃગ, આદ્ર, રોહિણી, પુષ્ય, પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, ચિત્રા, ઉત્તરા, મળ એ નક્ષત્રમાં નૃત્યજીવીકા યુકત મનુષ્ય નૃત્યાર કરે .
૬ યંત્ર ઉપર વસ્ત્ર વણવાનું મુહુર્ત रोहिणी रेवती चित्रा अनुराधा मृगभोत्तर । शनिहित्वा विद्ध्यातु तंतुभिः पटसाधनम
હિણી, રેવતી, ચિત્રા, અનુરાધા, મૃગશિર્ષતથા ત્રણ ઉતરા એ નક્ષત્રોમાં શનીવાર બાદ કરીને બાકીના વારોમાં વસ્ત્ર વણવાનું શુભ છે.
૭ વ્યાકરણ ભણવાનું મૂહુર્ત रोहिण्यां पंचके हस्तात्पुनमें भृगौ ऽश्विभे । पुष्ये शुक्रेत्वविद्वारे शब्दं शास्त्र पठेत्सुधिः ।।
રોહિણ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, પુનર્વસુ યુપ, મૃગશિર, અશ્વિની અને હસ્ત એ નક્ષત્રો તથા બુધ, ગુરૂ, શુક્ર એ વારમાં વ્યાકરણ ભણવાનો આરંભ કરે.
૮ મલ વિદ્યા શીખવાનું સુહુર્ત ज्येष्ठाी भरणीपूर्वा मूला लेषा मदाभिधे जयापूर्णा सुसद्वारे साके शीर्षादयेंगकै
. વાવ: મરસિ ગુમાવી છે શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ
૪૬૮