________________
રવિવારને દિવસે નવું વસ્ત્ર ધારણ કરે તે શીધ્ર જીર્ણ (જૂનું) થાય, સોમવારને દિવસે અશૌચ નિમિત રખાનના જળથી હંમેશાં ભીનું રહે, મંગળવારને દિવસે શેકની પ્રાપ્તિ, બુધવારને દિવસે ધનની પ્રાપ્તિ, ગુરૂવારના દિવસે જ્ઞાનની પ્રાપ્તિ, શુક્રવારને દિવસે પ્રિય માણસેના સંગમ તથા શનિવારે નવું વસ્ત્ર ધારણ કરે તે હમેશાં મલિન (મેલું) રહ્યા કરે છે.
૧૨ ઘરના આર ભનું માસ ફળ शेतको धान्य मृति पशुहति द्रव्यबुद्धि विनायो। युद्धं भृत्यक्षतिरथ धन श्रीश्च वहणेर्भय च ।। लक्ष्मी प्राप्ति भवति भवनारभकतुं: मेण चैत्राचे मुनिरिति फलं वास्तु शास्त्री पदिष्टम्
ત્ર માસમાં ગૃહાર ભ કરે તે શેક કરાવે વૈશાખ માસમાં ધાન્યને લાભ, જયેષ્ઠ માસમાં મૃત્યુ, અષાડ માસમાં પશુને નાશ, શ્રાવણ માસમાં ધનને વધારે, ભાદ્રપદ માસમાં વિનાશ, અશ્વિન માસમાં યુદ્ધ કારક કાર્તિક માસમાં નેકરને નાશ, માર્ગશીર્ષ માસમાં ધનને લાભ, પૌષ માસમાં લક્ષમીની પ્રાપ્તિ, માઘ માસમાં અનિનો ભય અને ફાગુન માસમાં લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વાયુશાસ્ત્રને વિષે કહેલું ચૈત્રાદિ માસનું ફળ ત્રષિઓએ કહેલ છે.
फाल्गुने पौप वैशाखे श्रावणे मार्गशीर्षके । गृहारभ प्रकृर्वीत धनुर्मीन रवि त्यजेत् ॥
ફાગણ, પિષ, વૈશાખ, શ્રાવણ અને માગશર માસમાં ધન મીનના સૂર્યને ત્યાગ કરીને ગુહાર શ્રેષ્ઠ છે.
૧૩ ઘરના આરંભનું પક્ષે તિથિ ફળ शुकलपक्षे भवेत्सौख्य कृष्णे तस्करता भयम् । त्यकत्वा चतुर्दशी षष्टी चतुथा मष्टमीममाम ।। नवमीच रवि भाम गृहारंभा विधियते ।।
શુકલપક્ષમાં ગુહારંભ કરવાથી સુખની પ્રાપ્તિ થાય તથા કૃષ્ણ પક્ષમાં ગુહારંભ કરવાથી ચારને ભય થાય છે. ચતુર્દશી, પીઠી, ચતુથી, અષ્ટમી, અમાવાસ્યા, નવમી તિથિ, આ તિથિઓનો તથા શ્રી થતીન્દ્ર મુહુર્ત દર્પણ
૧ ૪૭૦