________________
चतुर्थोऽस्य शुभो ऽथ शान्त्या सर्वत्र सत्स्याद हि मे बिलोयम् || અર્થ :- મૂળ નક્ષત્રના પ્રથમ પાયે જન્મ હૈ ય તા નાશ કરે, ખીજા પાયે જન્મ થાય તે માતાના નાશ કરે, ત્રીજા પામે જન્મ થાય તે પનને! નાશ કરે, જ્યારે ચેાથા પાયા શુભ્ર છે. આ લૈષાના પ્રથમ પાયે જન્મ થાય તે શુભ છે. ખીજા ચર જીમાં જન્મ થાય તેા ધનના નાશ કરે. ત્રીજા પાસે જન્મ થાય તે માતાના નાશ કરે અને ચેાથા પાયામાં જન્મ થાય તે પિતાના નાશ કરે અને શાન્તિ કરવાથી બધા પાયામાં જન્મ શુભ છે. [૧૩] મૂળ નક્ષત્રના વાસ
અસાડ, ભાદરવા, આસે અને મહા આ મહિનાઓમાં મૂળ નક્ષત્રના વાસ સ્વર્ગમાં હાય છે.
શ્રાવણુ, કારતક, ચૈત્ર અને પાષ માસમાં મૂળ નક્ષત્રના વાસ જમીન પર હાય છે ફાગણુ, માગસર, વૈશાખ અને જેઠ માસમાં મૂળ નક્ષત્રના વાસ પાતાળમાં હાય છે. મૂળ નક્ષત્ર જ્યાં વાસ કરે છે, ત્યાં અશુભ ફળ આપે છે.
[૧૪] મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન દોષના પરિહાર विशाखा पाद त्रय जा कन्या देवर सौख्यदा । मूलान्त्य पाद सार्याद्याद्, जाते तयेाः शुभे ॥
અથ~ વિશાખાના પ્રથમ ત્રણ પાચે જન્મેલી કન્યા પેાતાના ક્રિયરને શુભ ફળ આપનારી થાય છે.
અને મૂળ નક્ષત્રના ચેાથા પાયે જન્મેલી કન્યા વર અને સાસરાને તથા માàષાના પ્રથમ પાસે જન્મેલી કન્યા પેાતાની સાસુને સુખ આપનારી થાય છે.
[૧૫] પંચ પંચક વિચાર
घनिष्ठा अर्थ गत देख, शत तारका संपूर्ण पेख । पूर्वा उत्तरा रेवती जान, ये नक्षत्र पंचक मान ॥ શ્રી યતીન્દ્ર મુર્હુત પ્રભાકર :
ક પ