________________
[૯] ખપ્પર ચાગ રવિવાર શશિને બદલે, જે વારે અમાવાસ્યા વાર, ખપ્પર ચાગ તે કહીએ સહી, દુનિયા પરવિન પડે તે સહી.
[૧૦] અમૃત સિદ્ધિ વેગ કયારે શુભ ? अमृतसिद्धि योग श्च यदि कस्मिन् दिने भवेत् । तदातु तद्दिनं दुष्ट मधु सपि यथा विषम् । विष्टिरंगारक श्चैव व्यतीपात श्ववैधृति । प्रत्यरिर्जन्म नक्षत्र, मध्यान्हात परतः शुभम् ।।
અર્થ - ભદ્રા, અંગારક દેવ, વ્યતીપાત, વૈધૃતિ રોગ, જન્મનક્ષત્ર મધ્યાન્વેકાળ પછી શુભ થાય છે.
शुद्धा हि तिथि मासाब्दा, ग्राह्या मगल कर्मसु । न्यूनाधिका श्चैते, त्याज्या इति प्राहुमुनीश्वराः ।।
અર્થ - શુદ્ધ તિથિ, માસ, વર્ષ મગળ કાર્યમાં ગ્રાહ્યા છે. ક્ષય, અધિક માસ તિથિ વર્ષ ત્યાજ છે એવુ મુનીશ્વરજી કહેવું છે.
[૧૧] વીરસાધના અને અભિચારનું મુહૂર્ત मूलाद्रौ भरणी पित्र्यमृगे, सौम्ये घटे तनौ । शुभे शुक्रो ऽष्टमे शुद्धे, सिद्धिीरा भिचारयोः ॥
અથ – મૂળ, આદ્રા, ભરણ, મઘા, મૃગશિર-આ નક્ષત્રમાં અને બુધથી યુક્ત કુંભ લગ્ન હોય તેમજ શુક્ર એથે હોય અને લગ્નથી આઠમું સ્થાન ગ્રહથી વિવર્જિત હોય તેવા રોગમાં વીરસાધના કરવી [૧૨] મૂળ નક્ષત્ર તથા અલેષા નક્ષત્રમાં જન્મનું ફળ.
आये पिता नाशमुपैति मूल पादे द्वितीये जननो; तृतोये धन ।
વિભાગ પહેલો