________________
અથ - અર્ધા બે ચરણે ધનિકાના તથા ચાર ચરણ રેવતીના હોય ત્યાં સુધી ૫ચક માન્યું છે તેમાં શુભ કાર્ય ન કરવુ. જે કરવામાં આવે તે અશુભ પરિણામ આવે.
[૧૬] રાશિકુટ વિચાર मृत्युः षडष्टके ज्ञेया, पत्य हानिर्नरात्मजे । द्वि-द्वादशे निर्धनत्वं, द्वयोरन्यत्र सौरव्यकृत् ।।
અથ – વર અને કન્યાની રાશિમાં પરસપર ૬૮ હેય તે મૃત્યુ થાય. ૯/૫ હેાય તે સતાન હાનિ થાય. ૨/૧૨ હોય તે નિર્ધનતા પ્રાપ્ત થાય. અન્ય રાશિએમાં શુભ છે.
[૧૭] કુંડળીમાં અનિષ્ટ ચહેને વિચાર लग्ने व्येय च पाताले, या मित्रे चाष्टमे-कुजे । वरः पत्नो विनाशाय, कन्या पति विनासिनो ॥
અથ - લગ્નમાં વરને ૧/૪ હેય તે વર સી ઘાતક અને કન્યાને હોય તો તે પતિને નાશ કરનારી નીવડે છે.
અહીં “કુજ' શબ્દથી લેક ખાસ કરીને મંગળને માને છે, એટલે આવા પ્રકારની કુંડળીવાળી કન્યાને મ ગલી અને સુરતી આવે મંગલા કહે છે.
જે વર-કન્યા બનેની કુંડળીમાં આ યોગ હોય તે અશુભ અને બંનેની કુંડળીમાં આ રોગ સમાન હોય તે શુભ ગણાય છે. અર્થાત્ બંનેના દોષ નટ થઈ જાય છે.
[૧૮] મંગળ દોષ પરિહાર शनि भौमोऽथवा कश्चित्, पापा वा तादृशो भवेत् । तेष्वेव भवनेष्वेव, कुज दोष विनाशकृत् ।।
અથ:- એકની કુંડળીમાં રહેલા અનિષ્ટ ગ્રહને બદલે બીજાની કુંડળીમાં જે શનિ અથવા સગળ કોઈ પણ પાપ ગ્રહ
વિભાગ પહેલો