________________
લગભગ બધા ગ્રંથકારે એકમત છે કે એક હાથના દડની જાડાઈ પણ આગળની કરવી અને તે પદવ પ્રત્યેક હાથે અડધા આગળની વૃદ્ધિ કરવી કેઈપણ માપના દઠને માટે એજ નિયમ લાગુ પડે છે એ નિયમનું પ્રતિપાદન નીચેના લેકમાં કર્યું છે
एक हस्ते तु प्रासादे, दण्ड पानमड्गुलम् ।। . अर्धागुला भवेदवृद्धि-योवत् पचाश हस्तकम् ॥
અર્થ : ૧ હાથના પ્રાસાદ ઉપરના દડની જાડાઇ પણ આગળની અને પછીના માપ માટે પ્રતિહત અડધા આંગળની વૃદ્ધિ કરવી, ૨ હાથથી ૫૦ હાથના પ્રાસાદે એ જ પ્રમાણે દંડ ભાડે કર.
એ વિષયમાં એક મત એવો પણ છે કે દંડના છઠ્ઠા ભાગ જેટલી લાંબી પાટલી કરવી અને પાટલીની લબાઈથી છઠ્ઠા ભાગે તેની જાડાઈ કરવી, પાટલીની જાડાઈ અમે દંડની જાડાઈ સરખી કરવી, આ માન્યતા નકોષકારની છે, અને આ માન્યતા પ્રમાણે દડની જાડાઈ રાખવામાં આવે તે ૪-૬ હાથના પ્રાસાદોને અંગે ચોગ્ય ગણી શકાય તેવી છે.
- ૧૯ દંડની પાટલી દંડ ઉપરની પાટલીની લંબાઈ દંડની લંબાઈના છઠ્ઠા ભાગ જેટલી રાખવાનો નિયમ છે. અને પાટલીની જાડાઈ તેની લંબાઇના છઠ્ઠા ભાગ-જેટલી હોવી જોઈએ એવું વિધાન છે. પાટલી પિતાની લંબાઈથી અધી પહોળી હોય છે. પટલીને શિહપ શાસ્ત્રકારે “મર્કટી, મંડૂકી ઈત્યાદિ નામથી ઓળખાવે છે. અધિકાંશ ગ્રંથકારની માન્યતા પાટલીના વિષયમાં ઉપર જણાવ્યા પ્રમાણે છે. છતાં એને અગે પણ મતભેદ છે જ. એ વિષયમાં અપરાજિત પૃચછાનું વિધાન નીચે પ્રમાણે છે.
मण्डूकी तस्य कर्तव्या, अर्द्धचन्द्रा कृतिस्तमा ।
पृथु दण्ड सप्त गुणोक्ता, हस्ताद्वा पंच कोद्भवा ।। ૪૪૭
વિભાગ ચોથ