________________
ઉકત ૩ પ્રકારનું દડાનું માપ અને તેના વિવેકને અમે અપરાજિત પૃછામાં નીચેના શબ્દોમાં નિરૂપણ કર્યું છે.
आदि शिलोद्भव मान, तदूर्वे कलशातिकम् । तृतीयाशे प्रकर्तव्यो, ध्वजादण्ड प्रमाणतः ।। अष्टमाशे ततो होने, मध्यम शुभ लक्षणः । कनिष्ठो यो भवेद् दण्डो, ज्येष्ठत पादर्वाजत. ॥ प्रासाद पृथुमानेन, ध्वजादण्ड तु कारयेत् । मध्यम दशमाशोन, कनिष्ठ चोनपचकम् ॥ मूलरेखा प्रमाणेन, कनिष्ठो दण्डसभव. । मध्यनो द्वादशाशोन षडशोन कनिष्ठक ॥ प्रासाद कोण मर्यादा, सप्तहस्तान्तकं मता। गर्भमान च कर्त्तय, हस्ता स्य च विशति। रेखा मान च कर्तव्य, यावत् पचाशहस्तकम् ॥
અર્થ : પ્રથમ શિલાથી કલશના મથાળા સુધીની ઉંચાઈના ત્રીજા ભાગ જેટલે ઉ ચ દેવજદડ બનાવ એ ઉત્તમ, એથી અષ્ટમાંશ એ છે તે મર્મ અને ઉત્તમથી ચોથા ભાગે એ છે તે કનિષ્ઠ માપ દંડ હોય છે. વલી પ્રાસાદના વિસતાર જેટલે લાબા તે ઉત્તમ તેથી દશમાંશ હીન તે મધ્યમ, અને પંચમાંશ હીન તે કનિષ્ઠ માપ દંડ હોય છે. પ્રાસાદની મૂળરેખા જેટલું લાંબે દંડ કનિષ્ઠત્તમ, દ્વાદશાંશહીન કરતાં કનિષ્ઠો મધ્યમ, અને વર્ડશહીન કરતા કનિષ્ઠ કનિષ્ઠ માપને દંડ હેય છે.
(૧) ૧ થી ૭ હાથ સુધીના પ્રાસાદેન દવજાદંડ પ્રાસાદના કણથી માપ જઈએ, એટલે કે જેટલા હાથને પ્રાસાદ હોય તેટલા હાથને દંડ બનાવો. આ માપ ૭ હાથ સુધીના દંડને માટે સમજવું. *
(૨) થી ૨૫ હાથ સુધીના પ્રાસાદે માટેનું માપ તે પ્રાસાદના ગર્ભના જેટલું માપ જેટલું રાખવું.
વિભાગ ૨