________________
જેમ બીજા ગ્રહની, ત્રીજા અને દશમા ચેથા અને આઠમાં તથા સાતમા સ્થાન પર અનુક્રમે એક પાક, ત્રણ પાદ અને પૂર્ણ દષ્ટિ છે, તેમ ગુરૂની પણ છે. જેથી ગુરૂની બે પદ દષ્ટિ કે ઈ પણ સ્થાન પર નથી.
ચોથા અને આઠમા સ્થાન પર જેમ અન્ય ગ્રહોની ત્રણ પાદ દષ્ટિ છે. ત્યાં મંગળની તે પૂર્ણ દષ્ટિ છે. જેમ બીજા ગ્રહની ત્રીજા અને દશમા, નવમા અને પાંચમા તથા સાતમા સ્થાન પર અનુકમ એક પાઠ, બે પાદ અને પૂર્ણ દષ્ટિ છે, તેમ મગની પણ છે, જેથી મંગળની ત્રણ પાદ દષ્ટિ કઈ પણ રથાન પર નથી એમ સિદ્ધ થાય છે.
રવિ, સેમ બુધ અને શુક્ર-એ ચાર ગ્રહોની તે સાતમા સ્થાન પર જ પૂર્ણ દષ્ટિ હેવાથી. બીજા કેઈપણ સ્થાનને તેઓ પૂર્ણ દથિી જોતા નથી.
પર પ્રતિષ્ઠાના નક્ષત્રે मह मिअसर हत्थुत्तर अणुराहा रेवई सवण मूलं । पुस्स पुणवसु रोहिणि साइ धणिट्टा पइट्ठाए ।
અર્થ:- મવા, મૃગશિર, હસ્ત, ઉત્તરાફાલગુની ઉત્તરાષાઢા ઉત્તરાભાદ્રપદ, અનુરાધા, રેવતી, શ્રવણ, મૂળ, પુષ્ય, પુનર્વસુ, હિણી, સવાતિ અને અનિષ્ઠ પ્રતિષ્ઠાના કાર્યમાં શુભ છે.
પ૩ શિલાન્યાસ અને સૂત્રપાતના નક્ષ चेइ असुअंधुवमिउ कर पुस्स धणि? सयभिसा साई । पुस्स तिउत्तररे रो कर मिग सवणे सिल निवेसा ।।
અથ- ધ્રુવ સંશકા ઉત્તરાફાશુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ અને શહિણી, મૃદુસંજ્ઞક, મૃગશિર, રેવતી, ચિત્રા અનુરાધા, હરત, પુષ્ય, ધનિષ્ઠા, શતભિષા અને સ્વાતી એ નક્ષત્રમાં વીત્ય
• વિભાગ ત્રીજો